શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : બિમાર પડવાનું નક્કી

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં સતત ચોથા દિવસે ભેળસેળિયા અને નિયમોનું ઉલ્લંઘન કરતા વેપારીઓ પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી.. મવડી વિસ્તારમાં રેસ્ટોરન્ટમાંથી મોટા પ્રમાણમાં અખાધ જથ્થો ઝડપાયો.. બાલાજી ચાઈનીઝ, પંજાબી એકમમાં વાસી શાકભાજી તેમજ મંચુરીયન અને દાઝીયું તેલ મળી આવ્યું.. રેસ્ટોરન્ટમાંથી સડેલી દુધી અને કોબીજ જોવા મળી..દાજ્યું તેલ, વાસી ગ્રેવી મોટા પ્રમાણમાં મળી આવ્યા... રેસ્ટોરન્ટના માલિક સંજયભાઈએ ગોળ ગોળ જવાબ આપ્યો.. બોલ્યા કે ફૂડ લાઇસન્સ નથી, શાકભાજી તો આજે જ આવી છે..શાકભાજીવાળાએ આવું જ શાકભાજી મોકલ્યું... કોર્પોરશને કાર્યવાહી કરચા પેઢીને સીલ કરવામાં આવી... માલિકને રૂ. 10,000નો દંડ ફટકારવામાં આવ્યો ... તેમજ ગોંડલ રોડ પર બોમ્બે હોટલ પાસે આવેલ "શ્રી રામ ચાઇનીઝ & પંજાબી રેસ્ટોરન્ટ"માં પણ ખરાબ હાઈજેનિક કન્ડિશન હોવાને કારણે પેઢીને સીલ કરવામાં આવી... આજે કુલ 387 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરી રૂ. 84,400નો દંડ વસુલાયો છે. તેમજ 6 શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ પણ લેવામાં આવ્યા છે.

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર

ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર

વિડિઓઝ

આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત

Embed widget