Election Result 2023: MP-છત્તીસગઢ, તેલંગાણામાં કોંગ્રેસ આગળ, રાજસ્થાનમાં બીજેપીને મળી લીડ, જાણો શરુઆતના વલણો
Election Result 2023: મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગાણાની રાજકીય હરીફાઈ બાદ આજે ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે સત્તા કોને મળે છે. ઉમેદવારોથી લઈને જનતા સુધી તમામની નજર હવે આજના પરિણામો પર છે.
- gujarati.abplive.com