Telangana Election Result: તેલંગાણામાં હારીને પણ કેમ ખુશ છે BJP ? સમજો વૉટોનું ગણિત

વિધાનસભા ચૂંટણીમાં જોરદાર અપસેટ બાદ કોંગ્રેસ તેલંગાણામાં સરકાર બનાવવા જઈ રહી છે. અહીં કુલ 119 બેઠકોમાંથી કોંગ્રેસે 64 બેઠકો જીતી છે

Telangana Election Result 2023: વિધાનસભા ચૂંટણીમાં જોરદાર અપસેટ બાદ કોંગ્રેસ તેલંગાણામાં સરકાર બનાવવા જઈ રહી છે. અહીં કુલ 119 બેઠકોમાંથી કોંગ્રેસે 64 બેઠકો જીતી છે, જે બહુમતીના આંકડા કરતાં વધુ છે. રાજ્યમાં સરકાર

Related Articles