શોધખોળ કરો
MP Election Result 2023: મધ્યપ્રદેશમાં સૌથી ઓછા અંતરથી જીતેલા ટોપ-5 ઉમેદવારો, જુઓ લિસ્ટ
મધ્યપ્રદેશમાં ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવી છે. ભાજપને 163 બેઠકો મળી જ્યારે કોંગ્રેસને 66 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. કેટલાક ઉમેદવારો લાખો મતોથી, તો કેટલાક થોડા મતોથી જીત્યા હતા.
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીનું મત ગણતરી કેન્દ્ર
1/5

મધ્યપ્રદેશમાં સૌથ ઓછા મતથી જીત ભાજપના શાજાપુરના ઉમેદવાર અરુણ ભીમાવડની હતી. તેમણે કોંગ્રેસના હુકુમસિંહ કરાડાને 28 મતથી હરાવ્યા હતા.
2/5

સૌથી ઓછા મતથી બીજી જીત પણ ભાજપની હતી. વારસીવાનીથી ભાજપના પ્રદીપ જયસ્વાલે કોંગ્રેસના વિવેક પટેલને 46 મતોથી હરાવ્યા હતા
Published at : 04 Dec 2023 03:40 PM (IST)
આગળ જુઓ





















