ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ- 12 શિક્ષકના લમણે પિસ્તોલ મૂકી સરમણ મુંજા કહે છે, 'ગુંડા બનતા નથી,પરંતુ તમારા જેવા લોકો ગુંડા બનાવે છે'
ખારવાવાડમાં ડોન નારણ મેપાના ભાઈ કરશન મેપાની હત્યા અને હવે નગરપાલિકાના પ્રમુખ અને ખારવા સમાજમાં મોભાદાર સ્થાન ધરાવતા ધનજીભાઈ કોટીયાવાલની હત્યાને પગલે જશુ ગગનની ધાક જોવા મળે છે.
- મહેશસિંહ રાયજાદા