Poll Results: ‘3 રાજ્યમાં હારનો મતલબ એવો નહીં કે 2024....’, કોંગ્રેસ નેતા જયરામ રમેશે 20 વર્ષ જૂનો કિસ્સો કર્યો યાદ, જાણો
કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા X પર લખ્યું - "20 વર્ષ પહેલા, કોંગ્રેસ છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી હારી ગઈ હતી, પરંતુ પછી કેન્દ્રમાં સરકાર બનાવી હતી.
- abp asmita