શોધખોળ કરો

Watermelon Farming: આ રીતે કરો તરબૂચની ખેતી, ઓછા સમયમાં મળશે લાખોનો નફો!

Watermelon Farming: ભારતમાં છેલ્લા થોડા સમયથી ખેડૂતોમાં જાગૃતિ આવી છે. હવે પરંપરાગત ખેતી પાકના બદલે અન્ય પાકોની ખેતી કરતાં થયા છે. છેલ્લા થોડા વર્ષોમાં ખેડૂતોમાં તરબૂચની ખેતીનું ચલણ વધી રહ્યું છે.

Watermelon Farming:  ભારતમાં છેલ્લા થોડા સમયથી ખેડૂતોમાં જાગૃતિ આવી છે. હવે તેઓ પરંપરાગત ખેતી પાકના બદલે અન્ય પાકોની ખેતી કરતાં થયા છે. છેલ્લા થોડા વર્ષોમાં ખેડૂતોમાં તરબૂચની ખેતીનું ચલણ વધી રહ્યું છે. આ ખેતી ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, પંજાબ, હરિયાણા જેવા રાજ્યોમાં કરવામાં આવે છે.

તરબૂચની ખેતીની ખાસ વાત એ છે કે અન્ય પાકોની તુલનામાં ઓછા સમયે, ઓછા ખર્ચે અને ઓછા પાણીની જરૂરિયાતથી કરી શકાય છે. નિષ્ણાતોના કહેવા મુજબ તરબૂચની ખેતી ટેકનિકથી કરવામાં આવે તો તેમાંથી લાખો રૂપિયાનો નફો કમાઈ શકાય છે. ઉનાળામાં તરબૂચની ભારે માંગ હોય છે. આ દરમિયાન ખેડૂતો તગડો નફો કમાઈ શકે છે.

તરબૂચની ખેતી માટે ગરમ આબોહવાવાળું વાતાવરણ સૌથી શ્રેષ્ઠ હોય છે. 25 થી 35 ડિગ્રી તાપમાનમાં તેનો સારો વિકાસ થાય છે. રેતાળ જમીન તેના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ફેબ્રુઆરી મહિનાની શરૂઆત તરબૂચની વાવણી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. વાવણી પહેલા જમીનને સારી રીતે ખેડવી જોઈએ. ખેતરમાં પાણીના માત્રા વધારે કે ઓછી ન હોવી જોઈએ. માટીમાં છાણીયું ખાતર નાંખવું જોઈએ.

વાવણીની રીત

તરબૂચની ખેતી જમીનના પ્રકાર પર ખૂબ નિર્ભર છે.

તરબૂચના બી આશરે 3 મીટરના અંતર પર 50 સેંટીમીટરનો ક્યારો બનાવીને કરવામાં આ છે.

બી રોપ્યા બાદ તે જગ્યાને માટી, છાણીયા ખાતરથી ભરી દો.

10-15 દિવસ બાદ છોડના અંકૂર ફૂટશે. જે બાદ સ્વસ્થ છોડ રાખીને અન્ય છોડની નિંદામણ કરી લો.

આમ કરવાથી પાક સારો આવશે.

આ પણ વાંચોઃ

ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર, ટ્રેક્ટર સહિતના આ સાધનોની સબ્સિડી માટે ખૂલ્યું i-khedut પોર્ટલ

ગુજકોમાસોલ મારફતે રાજ્ય સરકારની લઘુત્તમ ટેકાના ભાવે તુવેર, ચણા ખરીદવાની ઓનલાઈન નોંધણી સમયમર્યાદાના બચ્યા છે થોડા જ દિવસો, આજે જ કરાવો નોંધણી

કમાવા ઈચ્છો છો બંપર નફો તો કરો આ વૃક્ષની ખેતી, એક કરોડથી વધુ થશે કમાણી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

Embed widget