શોધખોળ કરો

Pashu Kisan credit Card: ગાય, ભેંસ ખરીદવા માટે ક્રેડિટ કાર્ડ પર મળશે લોન, આ છે જરૂરી દસ્તાવેજ

Pashu KCC Special: પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના પણ તે મહત્વપૂર્ણ પગલાઓમાંનું એક છે. આ યોજનાથી નાણાંને લગતી પશુપાલકોની ચિંતા દૂર થઈ છે.

Pashu Kisan credit Card:  દેશના ગ્રામીણ વિસ્તારોમાં પ્રગતિ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ખેડૂતો માટે સરકાર સતત નવી યોજનાઓ અને ટેકનોલોજી વિકસાવી રહી છે. હવે, પશુપાલન ક્ષેત્રના વિકાસ અને વિસ્તરણ માટે પણ મોટા પાયે કામ કરવામાં આવી રહ્યું છે. પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના પણ તે મહત્વપૂર્ણ પગલાઓમાંનું એક છે. આ યોજનાથી નાણાંને લગતી પશુપાલકોની ચિંતા દૂર થઈ છે.

જરૂરી દસ્તાવેજો

પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો લાભ લેવા માંગતા પશુપાલકો ઓનલાઈન કે ઓફલાઈન અરજી કરી શકે છે. એનિમલ ક્રેડિટ કાર્ડની ઓફલાઇન એપ્લિકેશન માટેના બેંક ફોર્મ્સ બેંકમાં જોવા મળે છે. તે ફોર્મને બેંકમાં ભરો અને બધા જરૂરી દસ્તાવેજો ઉમેરો. અરજી માટે આ દસ્તાવેજો હોવા જરૂરી છે.

  • પશુ આરોગ્ય પ્રમાણપત્ર
  • વીમાકૃત્ત પ્રાણીઓ પર લોન
  • પ્રાણીની ખરીદી પર લોન
  • બેંકનો ક્રેડિટ સ્કોર/લોન હિસ્ટ્રી
  • અરજદારનું આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • મતદાર ઓળખપત્ર
  • મોબાઇલ નંબર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો

ઓછા દરે લોન

પશુપાલનને સામાન્ય રીતે ખાનગી બેંકો પાસેથી 7% પ્રીમિયમ પર લોન મળે છે. પરંતુ એનિમલ ફાર્મર ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ પશુપાલકોએ માત્ર 4 ટકાના વ્યાજદરે જ લોન ચૂકવવાની રહેશે. આ સ્કીમમાં સરકાર દ્વારા 3 ટકા પ્રીમિયમની ચૂકવણી માટે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. જાણકારી માટે જણાવી દઈએ કે પશુ ખેડૂતો ક્રેડિટ કાર્ટની મદદથી પશુપાલકો 3 લાખ સુધીની લોન લઈ શકે છે. આ યોજના હેઠળ એનિમલ ક્રેડિટ કાર્ડ પર ગેરન્ટી વગર 1 લાખ 80 હજાર રૂપિયા સુધીની લોન આપવાની પણ જોગવાઈ છે.

આ પણ વાંચોઃ

PM Kisan Tractor Yojana: ટ્રેકટર ખરીદવા સરકાર આપી રહી છે ખેડૂતોને 50 ટકા સુધીની સબસિડી, આ રીતે ઉઠાવો લાભ

Drip Irrigation Technique: ઓછા પાણીએ બમણી કમાણી, જાણો ટપક સિંચાઈ ટેકનીકના ફાયદા

ટોપ સ્ટોરી

IND vs NZ: વરસાદે બચાવી ટીમ ઈન્ડિયાની લાજ, 4 રને મળી જીત, 135 રન ચેઝ કરવા ભારે પડ્યા
IND vs NZ: વરસાદે બચાવી ટીમ ઈન્ડિયાની લાજ, 4 રને મળી જીત, 135 રન ચેઝ કરવા ભારે પડ્યા
અમિતાભ બચ્ચનની તબિયત લથડી, 1 અઠવાડિયા માટે રોકવામાં આવ્યું KBC નું શૂટિંગ
અમિતાભ બચ્ચનની તબિયત લથડી, 1 અઠવાડિયા માટે રોકવામાં આવ્યું KBC નું શૂટિંગ
રોહિત શેટ્ટીના ઘર ફાયરિંગ, હત્યા વસૂલી સહિતના ગુનાનો આરોપી, હૈરી બોક્સરની ધરપકડ
રોહિત શેટ્ટીના ઘર ફાયરિંગ, હત્યા વસૂલી સહિતના ગુનાનો આરોપી, હૈરી બોક્સરની ધરપકડ
Ghaziabad Blast: ગાઝિયાબાદમાં પોલીસ ચોકી પર બ્લાસ્ટથી હડકંપ, એક ઇજાગ્રસ્ત, જાણો અપડેટ્સ
Ghaziabad Blast: ગાઝિયાબાદમાં પોલીસ ચોકી પર બ્લાસ્ટથી હડકંપ, એક ઇજાગ્રસ્ત, જાણો અપડેટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતની દિવાળી દેવાવાળી કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : આ દારૂડિયા મારી નાખશે!
Hun To Bolish : હું તો બોલીશ : ધનતેરસે સાચા ધનની પૂજા
Tapi news: વ્યારા સુગરના ખેડૂતોને દિવાળી ભેટ! 850થી વધુ ખેડૂતોને મળશે 8 કરોડ રૂપિયા
Junagadh News: જુનાગઢમાં દરગાહના મુંજાવર અને પુત્ર સામે મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ: વરસાદે બચાવી ટીમ ઈન્ડિયાની લાજ, 4 રને મળી જીત, 135 રન ચેઝ કરવા ભારે પડ્યા
IND vs NZ: વરસાદે બચાવી ટીમ ઈન્ડિયાની લાજ, 4 રને મળી જીત, 135 રન ચેઝ કરવા ભારે પડ્યા
અમિતાભ બચ્ચનની તબિયત લથડી, 1 અઠવાડિયા માટે રોકવામાં આવ્યું KBC નું શૂટિંગ
અમિતાભ બચ્ચનની તબિયત લથડી, 1 અઠવાડિયા માટે રોકવામાં આવ્યું KBC નું શૂટિંગ
રોહિત શેટ્ટીના ઘર ફાયરિંગ, હત્યા વસૂલી સહિતના ગુનાનો આરોપી, હૈરી બોક્સરની ધરપકડ
રોહિત શેટ્ટીના ઘર ફાયરિંગ, હત્યા વસૂલી સહિતના ગુનાનો આરોપી, હૈરી બોક્સરની ધરપકડ
Ghaziabad Blast: ગાઝિયાબાદમાં પોલીસ ચોકી પર બ્લાસ્ટથી હડકંપ, એક ઇજાગ્રસ્ત, જાણો અપડેટ્સ
Ghaziabad Blast: ગાઝિયાબાદમાં પોલીસ ચોકી પર બ્લાસ્ટથી હડકંપ, એક ઇજાગ્રસ્ત, જાણો અપડેટ્સ
Ahmedabad: મટોડા GIDCમાં ચોકલેટ બનાવતી કંપનીમાં આગથી અફરાતફરી! ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે
Ahmedabad: મટોડા GIDCમાં ચોકલેટ બનાવતી કંપનીમાં આગથી અફરાતફરી! ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે
CBSE Exam Date Sheet 2027: CBSEએ જાહેર કર્યો ધોરણ 10-12ની પરીક્ષાનો કાર્યક્રમ, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા?
CBSE Exam Date Sheet 2027: CBSEએ જાહેર કર્યો ધોરણ 10-12ની પરીક્ષાનો કાર્યક્રમ, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા?
હવે હોટલ-હોસ્પિટલમાં આધારની ઝેરોક્ષ આપવાની જરૂર નહીં પડે! મોબાઇલ એપથી થશે વેરિફિકેશન
હવે હોટલ-હોસ્પિટલમાં આધારની ઝેરોક્ષ આપવાની જરૂર નહીં પડે! મોબાઇલ એપથી થશે વેરિફિકેશન
Ahmedabad News: દિવાળી સમયે અમદાવાદની હવા પણ બની ઝેરી, આ વિસ્તારમાં વધ્યું વાયુ પ્રદૂષણ
Ahmedabad News:દિવાળી સમયે અમદાવાદની હવા પણ બની ઝેરી, આ વિસ્તારમાં વધ્યું વાયુ પ્રદૂષણ
Embed widget