શોધખોળ કરો

Fertilizer Subsidy: નવા વર્ષ પર મોદી સરકારની ખેડૂતોને ભેટ, હવે ખાતર પર મળશે વધુ સબસિડી

Fertilizer Subsidy Increased: નવા વર્ષની પ્રથમ કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે મહત્વની દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે

Fertilizer Subsidy Increased: નવા વર્ષની પ્રથમ કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે મહત્વની દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં સરકારે ડીએપી ખાતરનું ઉત્પાદન કરતી કંપનીઓ માટે વિશેષ પેકેજને મંજૂરી આપી છે. આનાથી ખેડૂતોને ડીએપી માટે વધુ પૈસા ચૂકવવા પડશે નહીં અને તેઓ ખાતર પર વધુ સબસિડી મેળવી શકશે. ડીએપીનું ઉત્પાદન કરતી કંપનીઓને આપવામાં આવતી સબસિડી ઉપરાંત સરકાર નાણાકીય સહાય પણ આપશે.

2025ની પ્રથમ કેબિનેટ બેઠકમાં કેન્દ્ર સરકારે DAP ખાતરના ઉત્પાદકોને રાહત આપી છે. આ અંતર્ગત સબસિડી ઉપરાંત તેમને આર્થિક સહાય આપવા માટે પણ મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયોનો ઉદ્દેશ્ય કૃષિ ઉત્પાદકતાને વેગ આપવાનો, ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવાનો અને જરૂરી ખાતરોની સસ્તી પહોંચ પૂરી પાડવાનો છે.

કેબિનેટનો વધુ એક નિર્ણય

કેન્દ્રીય કેબિનેટમાં વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત ખેડૂતો માટે વીમા યોજનાને વધુ આકર્ષક બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. પાક વીમા યોજનાને સરળ બનાવવા તેના નિયમો અને નિયમોમાં સુધારો કરવામાં આવશે. આ સાથે સસ્તા દરે અને સરળ નિયમો હેઠળ પાકનો વીમો મળે તે સુનિશ્ચિત કરવાની વ્યવસ્થા કરવામાં આવશે.

પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક

વર્ષ 2025ની પ્રથમ કેન્દ્રીય કેબિનેટની બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં ડીએપી પર સબસિડી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પેકેજ એક વર્ષ માટે લાગુ પડશે એટલે કે 31મી ડિસેમ્બર 2025 સુધી તેનો લાભ લઈ શકાશે. સરકારે ડીએપી ખાતર ઉત્પાદકોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે આ પેકેજને મંજૂરી આપી હતી અને કાચા માલની વધતી કિંમતને વળતર આપવા માટે આ નિર્ણયનો અમલ કરવામાં આવી રહ્યો છે.

ડીએપી એટલે ડાઇ-એમોનિયમ ફોસ્ફેટ, તે એક ફર્ટિલાઇઝર છે જે પાક અને છોડ માટે ફોસ્ફરસ અને નાઇટ્રોજનનો મુખ્ય સ્ત્રોત છે. ડીએપી એ પાણીમાં ભળી જનાર ખાતર છે જે એમોનિયા અને ફોસ્ફોરિક એસિડની રિએક્શનથી બને છે. તે ખેતી અને અન્ય ઉદ્યોગો માટે લોકપ્રિય ઓપ્શન છે કારણ કે તે ઝડપથી ઓગળી જાય છે.

ખેડૂતોએ આ બે કામ ઝડપથી પુરા કરવા જરૂરી, નહીંતર નહીં મળે 2000 રૂ.નો કિસાન સન્માન નિધિનો હપ્તો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget