શોધખોળ કરો

Tomato : ટામેટા થયા વધુ લાલઘુમ, 22 કિલોના કેરેટ ભાવ સીધા જ દોઢ ગણા

વરસાદના કારણે મોંઘા થયેલા શાકભાજી સામાન્ય માણસની થાળીમાંથી દૂર જઈ રહ્યા છે. વરસાદના કારણે શાકભાજીના પુરવઠાને માઠી અસર થઈ છે.

Tomato Price Hike: ​ટામેટાના ભાવ હાલ સાતમા આસમાને છે. રોજેરોજ ટામેટાના ભાવ નવા આંકડાને સ્પર્શી રહ્યા છે. હિમાચલ પ્રદેશના કેટલાક શહેરોમાં ટામેટાંના 22 કિલોના ક્રેટની કિંમત અઢી હજાર રૂપિયા સુધી પહોંચી ગઈ છે. જ્યારે છૂટક બજારમાં ટામેટાંની કિંમત 200 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે.

વરસાદના કારણે મોંઘા થયેલા શાકભાજી સામાન્ય માણસની થાળીમાંથી દૂર જઈ રહ્યા છે. વરસાદના કારણે શાકભાજીના પુરવઠાને માઠી અસર થઈ છે. છેલ્લા એક મહિનાથી ટામેટાંના ભાવમાં વધારો થઈ રહ્યો છે. મોંઘા ટામેટાંએ રસોડાનું બજેટ વધારી દીધું છે. હિમાચલ પ્રદેશના બલ્હ વેલી વિસ્તારમાં ટામેટાંનો 22 કિલોનો કેરેટ 2,500 રૂપિયા સુધી વેચાઈ રહ્યા છે. સાથે જ ઊંચા હાઇબ્રિડ ટામેટા પ્રતિ ક્રેટ બે હજાર રૂપિયાના ભાવે વેચાઈ રહ્યા છે.

ટામેટાંના ભાવ વધવા પાછળનું કારણ પાકને થયેલા નુકસાનને કૃષિ નિષ્ણાતો જણાવી રહ્યા છે. કૃષિ તજજ્ઞો કહે છે કે, ટામેટાંનો 30 ટકાથી વધુ પાક નાશ પામ્યો છે. મોંઘવારીના કારણે લાલ ટામેટાંને લઈને જો કોઈ ખૂબ ખુશ હોય તો તે ખેડૂતો છે. ખેડૂતોનું કહેવું છે કે, પાક નિષ્ફળ જતાં તેમને ભારે નુકસાન થવાની ધારણા હતી, ત્યારે ટામેટાંનો છૂટક ભાવ 20 થી 30 રૂપિયા પ્રતિ કિલો હતો જે હવે વધીને 200 રૂપિયા થઈ ગયો છે. ભાવ વધારાને કારણે ખેડૂતોને નુકસાન તો ભરપાઈ થશે જ, પરંતુ વધારાનો નફો પણ મળશે. ખેડૂતનું કહેવું છે કે, પહેલા કેરેટ વધુમાં વધુ રૂ. 1800 સુધીમાં વેચાતુ હતો, જે હવે રૂ. 2600 સુધી વેચાઇ રહ્યું છે.

હજી મોંઘવારીમાં નહીં મળે રાહત

દલાલોના જણાવ્યા અનુસાર ટામેટાં ઉપરાંત લીલાં મરચાં, આદુ જેવી અનેક શાકભાજીના ભાવ પણ છેલ્લા એક મહિનામાં વધ્યા છે. દર વર્ષે વરસાદમાં શાકભાજીના પુરવઠામાં અછત સર્જાતા ભાવ વધી જાય છે પરંતુ થોડા સમય બાદ સપ્લાય શરૂ થતાં શાકભાજી જૂના ભાવે મળે છે. ટામેટાંનો મોટાભાગનો પુરવઠો મહારાષ્ટ્ર ખાસ કરીને નાગપુરથી આવી રહ્યો છે. ત્યાં ટામેટાં બજારમાં આવતા નથી. હવે થોડા દિવસો સુધી આ સ્થિતિ રહેશે.

 ફેંકવામાં આવેલા સડેલા ટામેટા એકત્ર કરી ગ્રાહકોને પધરાવી કમાણી કરી રહ્યા છે. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં કરચામાં ફેંકી દેવામાં આવેલા સડેલા ટામેટાને વીણતો એક શખ્સ નજરે પડી રહ્યો છે.

વીડિયોમાં જોવા મળે છે તેમ સુરત એપીએમસી માર્કેટમાં કચરા પેટીમાં ફેંકવામાં આવેલા ટામેટા ફરીથી કેરેટમાં ભરવામાં આવે છે. ટામેટાના ભાવ આસમાને હોવાથી કેટલાક લોકો સડેલા ટામેટા પણ વેચવાની ફિરાકમાં છે. દ્રશ્યમાં જોય શકાય છે કે એક વ્યક્તિ ટ્રેકટરમાં ફેંકાયેલા કચરામાંથી સડેલા ટામેટા લઈ રહ્યો છે. આ જ ટામેટા માર્કેટની બહાર સસ્તા ભાવે વેચી રહ્યા છે. તેથી જો તમે પણ સસ્તા ટામેટા ખાતા હોવ તો સાવધાન થઈ જાવ. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.   વીડિયોની પુષ્ટિ કરતું નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કેન્દ્ર સરકારની ખેડૂતોને મોટી ભેટ! 2031 સુધી ચાલુ રહેશે PM કિસાન યોજના, કેબિનેટે આપી મંજૂરી
કેન્દ્ર સરકારની ખેડૂતોને મોટી ભેટ! 2031 સુધી ચાલુ રહેશે PM કિસાન યોજના, કેબિનેટે આપી મંજૂરી
Strawberry Farming Subsidy: સ્ટ્રૉબેરીની ખેતી કરીને કરો લાખોની કમાણી, સરકાર આપી રહી છે સબસિડી
Strawberry Farming Subsidy: સ્ટ્રૉબેરીની ખેતી કરીને કરો લાખોની કમાણી, સરકાર આપી રહી છે સબસિડી
Tulsi Plant Care Tips: તુલસીની પૂજા કરતી વખતે રાખો આ સાવધાની, નહીંતર સુકાઈ જશે તમારો છોડ
Tulsi Plant Care Tips: તુલસીની પૂજા કરતી વખતે રાખો આ સાવધાની, નહીંતર સુકાઈ જશે તમારો છોડ
ગુજરાતમાં ખરીફ સિઝનનું 70% વાવેતર પૂર્ણ, કપાસ અને મગફળી તરફ ખેડૂતોનો સૌથી વધુ ઝુકાવ
ગુજરાતમાં ખરીફ સિઝનનું 70% વાવેતર પૂર્ણ, કપાસ અને મગફળી તરફ ખેડૂતોનો સૌથી વધુ ઝુકાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
Embed widget