શોધખોળ કરો

Wheat Flour Price: હવે નહીં ખાવી પડે મોંઘી રોટલીઓ, ઘઉંની કિંમત નિયંત્રિત કરવા કેન્દ્ર સરકારના મહત્વપૂર્ણ પગલા

ઘઉંની વધતી કિંમતને લઈને કેન્દ્ર સરકાર ચિંતિત છે. કેન્દ્ર સરકારે કિંમત નિયંત્રણ માટે ઓએમએસ નીતિ પ્રસ્તુત કરી. યોજના હેઠળ કેન્દ્ર સરકાર લાખો ટન ઘઉં બજારમાં આવશે.

Wheat Flour Price: દેશમાં વધતા જતા અનાજની કિંમતને લઈને કેન્દ્ર સરકાર આ પગલાઓ ભરી રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ઘઉંની કિમતમાં વધારો જોવા મળ્યો છે.  વધતી જતી કિંમતના લીધે રોટીલી મોંઘી થઇ અને ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જવાનું શરુ થઇ ગયું. હવે કેન્દ્ર સરકાર આ બજેટનું નિયંત્રણ કરવા માટે પગલું ઉઠાવી રહી છે. કેન્દ્ર સરકારનો આ પ્રયાસ આગળ વધારશે કે કિંમત પર લગાવે છે. આ માટે સરકારે ઉચ્ચ સ્તર પર કામગીરી શરુ કરી દીધી છે.

આ રીતે ઘટાડશે કેન્દ્ર સરકાર ઘઉંની કિંમત

કેન્દ્ર મંત્રાલયએ ઘઉંની કિંમતને લઈને વર્ષ 2023 માટે એક ખૂલી બજાર વેચાણ યોજનાઓ (ઓએમએસએસ) નીતિ રજૂ કરી છે. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર જથ્થબંધ વાપરીઓને એફસીઆઈ દ્વારા 15 થી 20 લાખ ટન અનાજ આપશે. કેન્દ્ર સરકાર પાસે ઘઉંનો પુરતો જથ્થો છે. તેથી અનાજની અછત થશે નહીં.

આ રીતે થયો ભાવમાં વધારો

મંત્રાલયના આંકડાઓ પર નજર કરીએ તો ગયા વર્ષે આ જ ઘઉંનો સરેરાશ છૂટક દર 28.53 રૂપિયા પ્રતિ કિલો હતો. જ્યારે આ  સમયે, 27 ડિસેમ્બર 2023ના રોજ, ઘઉંનો છૂટક ભાવ 32.25 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો હતો. જ્યારે ઘઉંના ભાવમાં વધારો થયો ત્યારે તેની અસર લોટના ભાવ પર પણ પડી, એક વર્ષ પહેલા લોટની કિંમત 31.74 રૂપિયા પ્રતિ કિલો હતી. આ વર્ષે તે વધીને રૂ. 37.25 પ્રતિ કિલો થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારની OMSS નીતિ ખૂબ જ મહત્વપૂર્ણ છે. દેશમાં ખાદ્ય કટોકટીની સ્થિતિ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI), સરકારી માલિકીની એન્ટરપ્રાઈઝને ખુલ્લા બજારમાં પૂર્વ-નિર્ધારિત કિંમતો પર જથ્થાબંધ ગ્રાહકો અને ખાનગી વેપારીઓને અનાજ, ખાસ કરીને ઘઉં અને ચોખાનું વેચાણ કરવાની મંજૂરી આપે છે. જેના કારણે બજારમાં ચાલતો અનાજનો જથ્થો પુરો કે ઓછો થઈ જાય છે.

કેમ થયો ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો?

કેન્દ્ર સરકારના રેકોર્ડ મુજબ ગયા વર્ષે ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો હતો. તેની પાછળની કારણ યુક્રેન-રશિયા યુદ્ધને માનવામાં આવતું હતું. આ ઉપરાંત ગત વર્ષે ઘઉંના પાક પર પણ ગરમીની અસર જોવા મળી હતી. ગરમીની લહેરથી ઘઉંના પાકને અસર થઈ હતી અને ઉત્પાદનમાં ઘટાડો થયો હતો. કેન્દ્ર સરકારના આંકડાઓ પર નજર કરીએ તો 15 ડિસેમ્બર સુધી કેન્દ્રીય પૂલમાં લગભગ 180 લાખ ટન ઘઉં અને 111 લાખ ટન ચોખા ઉપલબ્ધ હતા. ઓછા પુરવઠાને કારણે પાક વર્ષ 2021-22 (જુલાઈ-જૂન)માં ઘઉંનું ઉત્પાદન ઘટીને 106.84 મિલિયન ટન થવાનું છે. એક વર્ષ અગાઉ આ વર્ષે 10 કરોડ 95.9 લાખ ટન હતું. હવે નવા ઘઉંની ખરીદી કરવી પડશે. જેની શરૂઆત એપ્રિલ 2023થી થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Nitish Kumar Oath Ceremony Live: નીતિશ કુમારે મુખ્યમંત્રી પદના લીધા શપથ, PM મોદી અને અમિત શાહ મંચ પર હાજર

વડોદરાના ખંડેરાવ માર્કેટનો વીડિયો વાયરલ, જાહેર શૌચાલયમાં શાકભાજી રાખતા કાર્યવાહી

Nitish Kumar: નીતિશ કુમારે રચ્યો ઈતિહાસ, 10મી વખત લીધા CM પદના શપથ, નવા સરકારમાં 26 મંત્રી

Mehsana:  મહેસાણા જિલ્લા પોલીસમાં મોટા પ્રમાણમાં બદલી, એક સાથે 747 પોલીસ કર્મીની બદલીથી હડકંપ

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nitish Kumar Oath Ceremony Live: નીતિશ કુમારે મુખ્યમંત્રી પદના લીધા શપથ, PM મોદી અને અમિત શાહ મંચ પર હાજર
Nitish Kumar Oath Ceremony Live: નીતિશ કુમારે મુખ્યમંત્રી પદના લીધા શપથ, PM મોદી અને અમિત શાહ મંચ પર હાજર
વડોદરાના ખંડેરાવ માર્કેટનો વીડિયો વાયરલ, જાહેર શૌચાલયમાં શાકભાજી રાખતા કાર્યવાહી
વડોદરાના ખંડેરાવ માર્કેટનો વીડિયો વાયરલ, જાહેર શૌચાલયમાં શાકભાજી રાખતા કાર્યવાહી
Nitish Kumar: નીતિશ કુમારે રચ્યો ઈતિહાસ, 10મી વખત લીધા CM પદના શપથ, નવા સરકારમાં 26 મંત્રી
Nitish Kumar: નીતિશ કુમારે રચ્યો ઈતિહાસ, 10મી વખત લીધા CM પદના શપથ, નવા સરકારમાં 26 મંત્રી
Mehsana:  મહેસાણા જિલ્લા પોલીસમાં મોટા પ્રમાણમાં બદલી, એક સાથે 747 પોલીસ કર્મીની બદલીથી હડકંપ
Mehsana: મહેસાણા જિલ્લા પોલીસમાં મોટા પ્રમાણમાં બદલી, એક સાથે 747 પોલીસ કર્મીની બદલીથી હડકંપ
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત

Grah Gochar 2026: વર્ષ 2026માં આ ગ્રહ બદલશે પોતાની ચાલ, આ ત્રણ રાશિઓને થશે આર્થિક નુકસાન

8th Pay Commission પર ફરી મૂંઝવણ, જાણો કોણે લખ્યો વડાપ્રધાન મોદીને પત્ર?

Asia Cup Rising Stars 2025: ડિફેન્ડિંગ ચેમ્પિયન અફઘાનિસ્તાન બહાર, સેમિફાઈનલમાં કોની સામે ટકરાશે ઈન્ડિયા-એ

Embed widget