Rajkot Accident: રાજકોટમાં બેફામ કન્ટેનરનો કહેર યથાવત. આજી ડેમ ચોકડી નજીક વિદ્યાર્થિનીને અડફેટે લેતા મોત
રાજકોટ શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના. માર્કેટયાર્ડ પાસે સર્વિસ રોડ પર સ્કૂલની વિદ્યાર્થીને માતેલા સાંઢની જેમ ચાલતા ડમ્પર ચાલકે હડફેટે લીધી. વિદ્યાર્થીનીને ઇજા પહોંચતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી. અકસ્માત સર્જી ડમ્પર ચાલત થયો ફરાર
રાજકોટમાં ફરી કન્ટેનરનો કહેર સામે આવ્યો છે. માર્કેટ યાર્ડ પાસે કન્ટેનરે એક વિદ્યાર્થીને કચડ્યો. સ્કૂલથી પરત ફરતા સમયે કન્ટેનરે વિદ્યાર્થીને કચડ્યો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત નીપજ્યું. અનુપ્રિયા નામના વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થયું છે. વિદ્યાર્થીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે.
રાજકોટમાં કન્ટેનરનો કહેર જોવા મળ્યો. માર્કેટયાર્ડ પાસે કન્ટેનરે એક વિદ્યાર્થીને કચડી નાખ્યો. સ્કૂલથી વિદ્યાર્થી પરત ફરી રહ્યો હતો તે સમયે કન્ટેનરે તેને કચડ્યો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે. અનુપ્રિયા નામના વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થયું.