શોધખોળ કરો

ગુજરાતની આ બેંકોમાં ખાતું હશે તો પણ 500 કે 1000ની નોટો જમા નહીં કરાવી શકાય, માટે ચેતજો

1/7
આરબીઆઇના આ પરીપત્રને કારણે આજથી  અમદાવાદ કો.ઓ., અમરેલી મધ્યસ્થ,  બનાસકાંઠા કો.ઓ., બરોડા કો.ઓ., ભાવનગર કો.ઓ., ભરુચ કો.ઓ., જામનગર કો.ઓ., જૂનાગઢ કો.ઓ., ખેડા કો.ઓ., કોડીનાર કો.ઓ., કચ્છ કો.ઓ., મહેસાણા કો.ઓ., પંચમહાલ કો.ઓ., રાજકોટ કો.ઓ., સાબરકાંઠા કો.ઓ., સુરત કો.ઓ., સુરેન્દ્રનગર કો.ઓ. અને વલસાડ કો.ઓ. બેન્કમાં 500 અને 1000 રૂપિયાની જૂની નોટો જમા નહીં કરાવી શકાય.

2/7
રાજ્યના અમદાવાદ, રાજકોટ, અમરેલી,  જૂનાગઢ, સુરત, ભરુચ, જામનગર, બનાસકાંઠામાં 18 ડીસીસીબીએસ બેંકો છે. આ બેન્કોની શાખાઓ પણ જિલ્લામાં આવેલી છે. જે મોટા ભાગે ગામડામાં છે. જેને કારણે ગામડામાં ખેડૂતો અને નાના વેપારીઓ જૂની નોટ વિનિમય કરી શકશે નહીં.

3/7
આ નિર્ણયની સાથે જ આજે તમામ બેંકોને જાણ કરી દેવામાં આવી છે કે,જિલ્લા સહકારી બેંકો વિનિમય નહીં કરી શકે. જોકે, આ નિર્ણયનો રાજકીય અગ્રણીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો અને કેન્દ્ર સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી છે. આરબીઆઇની આ સૂચનાને પગલે રાજકીય અગ્રણીઓ દોડતાં થઈ ગયા છે.

4/7
આ મામલે વ્યાપક ફરિયાદો ઉઠ્યા પછી ગઈ કાલે અમદાવાદમાં આશ્રમ રોડ સ્થિત લા ગજ્જર બિલ્ડિંગમાં આરબીઆઇના અધિકારીઓ અને ડીસીસીબીએસ સેક્ટરના બેંક અધિકારીઓ અને અગ્રણીઓની બેઠક મળી હતી. જેમાં આ નિર્ણય લેવાયો હતો. જેનો આજે પરીપત્ર પણ જારી કરી દેવાયો છે.

5/7
આ પરીપત્રને કારણે હવે ગુજરાતની 18 ડીસીસીબીએસ બેંકો હેઠળની 2200 બેંકોમાં આજથી નોટ બદલી શકાશે નહીં. આરબીઆઇએ ગત 8 નવેમ્બરે કરેલા પરીપત્રમાં ડીસીસીબીએસનો ઉલ્લેખ નહોતો. આમ છતાં આ બેંકો રિઝર્વ બેંકના પરીપત્રનું ખોટું અર્થઘટન કરી લોકોને નાણા વિનિમય કરી આપતી હતી.

6/7
અમદાવાદઃ આરબીઆઇની ગુજરાત ઓફિસે એક આઘાતજનક નિર્ણય લઈને પરીપત્ર બહાર પાડ્યો છે કે, જિલ્લાની 18 સહકારી બેંકોમાં લોકો 500 અને 1000 રૂપિયાની નોટો જમા નહીં કરાવી શકાય. એટલું જ નહીં, આ બેંકોમાં 4000 રૂપિયાની જૂની નોટો બદલવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે, તેમ છે. આ નિર્ણયનો ભાજપના નેતા અને અમરેલી ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંકના ચેરમેન દિલીપ સંઘાણીએ વિરોધ કર્યો છે.

7/7
આરબીઆઇએ વ્યક્તિદીઠ 4 હજાર રૂપિયાની કેશ બદલી અને જૂની નોટો જમા કરાવવા પર રાજ્યની 18 ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓ. બેન્કો(ડીસીસીબીએસ)ની અંદાજિત 2200 શાખાઓ પર આ પ્રતિબંધ લાદ્યો છે. ગઈ કાલે મળેલી બેઠક પછી આરબીઆઇએ ડીસીસીબીએસને તાકીદ કરી હતી કે, નોટ બદલી અંગેનો પરીપત્ર તેમને લાગુ પડતો નથી. આ અંગેનો આજે પરીપત્ર પણ જારી કરી દેવાયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ

એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'

PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર

IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh News : જૂનાગઢના મધુરમ વિસ્તારમાં લક્ષ્મી વેગડા નામની યુવતીએ કરી આત્મહત્યાHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટોનો તમાશોHun To Bolish : હું તો બોલીશ : હેવાન તાંત્રિકChhotaudepur Crime : છોટાઉદેપુરમાં માસૂમની બલીની ઘટના બાદ જોરદાર આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
ડિવોર્સની ચર્ચા વચ્ચે ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર સાથેના જૂના ફોટા ફરી કર્યાં રિસ્ટોર, જાણો ડિટેલ

MI vs GG: ગુજરાત સામેની રોમાંચક મેચમાં મુંબઇનો 9 રનથી વિજય, ભારતીની 25 બોલમાં અડધી સદી એળે ગઇ

'પાવર સપ્લાય બંધ કરી દઇશું', ટ્રમ્પના અંદાજમાં કેનેડાના આ શહેરની અમેરિકાને ધમકી

દુનિયાના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં 13 ભારતમાં, હજુ પણ દિલ્હી સૌથી પ્રદૂષિત કેપિટલ

Embed widget