શોધખોળ કરો
અમદાવાદ ગેંગરેપનો મુખ્ય આરોપી ગૌરવ ક્રાઈમ બ્રાંચ સમક્ષ થયો હાજર, જાણો વિગત
1/5

જેના કારણે યામિનીએ ભોગ બનેલી યુવતીના પોતાના બોયફ્રેન્ડ સાથેના સંબંધો પુરા કરાવીને ગૌરવ સાથે લગ્ન કરવા માગતી હતી. પોલીસ તપાસમાં પણ ભોગ બનેલી યુવતી અને યામિની બન્ને પોતાના પ્રેમીને બચાવી અન્ય આરોપીઓને ફસાવવા માટે પ્રયાસો કરી રહી છે.
2/5

તેમજ બન્ને યુવતીઓ ગૌરવ સાથે લગ્ન કરવા માગતી હતી, જેને લઈને યામિની અને પીડિતા વચ્ચે ખટરાગ પેદા થતા યામિનીએ પોતાના બોયફ્રેન્ડને પતિ બનાવવા માટે ભોગ બનેલી યુવતીને ગૌરવથી દૂર કરવા માટે ગેંગરેપનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું.
Published at : 01 Jul 2018 11:44 AM (IST)
View More
ટોપ સ્ટોરી
દુનિયા
ધર્મ-જ્યોતિષ
ધર્મ-જ્યોતિષ
ગેજેટ




















