શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમદાવાદ હિટ એન્ડ રનઃ કારે ટક્કર મારતાં એકનું મોત, ચાલક ફરાર, સામે આવ્યા સીસીટીવી
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/26121755/vlcsnap-2018-09-26-12h15m07s689.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/6
![અમદાવાદઃ શહેરના સાયન્સ સિટી રોડ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પૂરપાટ આવતી કારે એક વ્યક્તિને ટક્કર મારતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું છે. આ અકસ્માત પછી કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/26121755/vlcsnap-2018-09-26-12h15m07s689.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદઃ શહેરના સાયન્સ સિટી રોડ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પૂરપાટ આવતી કારે એક વ્યક્તિને ટક્કર મારતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું છે. આ અકસ્માત પછી કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે.
2/6
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/26121751/vlcsnap-2018-09-26-12h14m50s470.jpg?impolicy=abp_cdn&imwidth=720)
3/6
![આ અંગેની વિગતો એવી છે કે, આજે સવારે 4.37 વાગ્ય સોલાના રહેવા વજુભાઈ લક્ષ્મણભાઈ પરસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે કારે ટક્કર મારતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતમાં કાર પલટી ગઈ હતી. જેથી ચાલક કાર ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/26121747/vlcsnap-2018-09-26-12h14m45s092.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ અંગેની વિગતો એવી છે કે, આજે સવારે 4.37 વાગ્ય સોલાના રહેવા વજુભાઈ લક્ષ્મણભાઈ પરસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે કારે ટક્કર મારતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતમાં કાર પલટી ગઈ હતી. જેથી ચાલક કાર ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો.
4/6
![આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. પોલીસે આ સીસીટીવીને આધારે વધુ તપાસ કરી છે. મારુતિ સુઝુકીની અર્ટિગા કાર નંબર જીજે-1, કેક્યુ 5137 નંબરની કારે અકસ્માત સર્જ્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/26121742/vlcsnap-2018-09-26-12h13m46s773.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. પોલીસે આ સીસીટીવીને આધારે વધુ તપાસ કરી છે. મારુતિ સુઝુકીની અર્ટિગા કાર નંબર જીજે-1, કેક્યુ 5137 નંબરની કારે અકસ્માત સર્જ્યો છે.
5/6
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/26121738/vlcsnap-2018-09-26-12h13m36s848.jpg?impolicy=abp_cdn&imwidth=720)
6/6
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/26121735/vlcsnap-2018-09-26-12h13m27s011.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Published at : 26 Sep 2018 12:19 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)