શોધખોળ કરો
અમદાવાદ: વિસ્મય શાહ સહિત કયા-કયા ધનીકો દારૂની મહેફિલ માણતા ઝડપાયા, જાણો વિગત
1/5

પોલીસે આ તમામની ધરપકડ કરીને સિવિલ હોસ્પિટલમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતાં. આ તમામને મેડિકલ ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં.
2/5

વિસ્મય શાહની સાથે તેની પત્ની પૂજા શાહ, ભાઈ ચિન્મય શાહ, વીએસ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા નીમા શાહ, હર્ષ મજુમદાર અને જાણીતા બિલ્ડરનો પુત્ર મંથન ગણાત્રા પણ આ મહેફિલમાં સામેલ હતો.
Published at : 26 Dec 2018 09:14 AM (IST)
View More
ટોપ સ્ટોરી
દુનિયા
ધર્મ-જ્યોતિષ
ધર્મ-જ્યોતિષ
ગેજેટ




















