શોધખોળ કરો
ક્યાંથી આવ્યો હતો આસારામનો આખો પરિવાર, આસારામે ગુરુ બન્યા પહેલા શું કર્યું, જાણો વિગત
1/8

આસારામનું સાચું નામ અસુમલ થાઉમલ હરપલાની છે. તેનો પરિવાર મૂળ સિંધી છે. તેઓ પહેલાં પાકિસ્તાનમાં જામ નવાઝ અલી જિલ્લામાં રહેતો હતો. પરંતુ ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે આસારામ તેના પરિવાર સાથે ભારત આવીને રહેવા લાગ્યો હતો. ત્યાર બાદ આસારામ સાથે પરિવાર અમદાવાદમાં રહેવા લાગ્યો હતો.
2/8

જોધપુર: આધ્યાત્મિક ગુરુ અને કથાવાચક આસારામ સગીર શિષ્યા સાથેના દુષ્કર્મમાં કેસમાં દોષી જાહેર થયા છે. તેમની સાથે તેની સેવાદાર શિલ્પી અને શરદચંદ્ર પણ દોષીને પણ કોર્ટે દોષી જાહેર કર્યા છે. કોર્ટના આ નિર્ણયને લઈને આસારામના સમર્થકો હિંસા ન ફેલાવે તે માટે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આસારામના ઈતિહાસ પ્રમાણે તે તેના પરિવાર સાથે પાકિસ્તાનથી અહીં આવ્યો છે. શરૂઆતમાં આસારામ ચા વેચવાનું કામ કરતા હતા તેવું કહેવામાં આવી રહ્યું છે.
Published at : 25 Apr 2018 12:47 PM (IST)
View More
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ





















