શોધખોળ કરો

છૂટાછેડા લીધાંના ત્રણ દિવસ બાદ જ ભરૂચની યુવતીએ અમદાવાદમાં કર્યો આપઘાત, જાણો વિગત

1/3
રિવરફ્રન્ટ પોલીસ હાલ યુવતીનાં પરિવાર જનોની પૂછપરછ કરી રહી છે. આપઘાત સ્થળની આસપાસનાં સીસીટીવી ફુટેજ જોવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. નદીમાં ઝંપલાવતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં.

2/3
અમદાવાદના ખાનપુર ખાતે આવેલા વોક-વે પરથી પારૂલ હસમુખભાઇ પટેલે નદીમાં ઝંપલાવ્યું હતું. આ મૃતક યુવતી ભરૂચનાં બલોટા ગામની વતની હતી. આજે જ તેનો જન્મદિવસ પણ હતો. આ યુવતીનાં 17મી જાન્યુઆરીનાં રોજ છૂટાછેડા થયા હતાં. આનાં કારણે જ યુવતીએ આ અંતિમ પગલું ભર્યું તેવી ચર્ચાઓ પણ ચાલી રહી હતી. આ મામલામાં હજી આપઘાત કરવાનું કારણ સામે આવ્યું નથી. હાલ તેની પાસેથી કોઈ સ્યુસાઇડ નોટ પણ મળી નથી.

View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM Modi Gujarat Visit: PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, 19 હજાર 806 કરોડથી વધુના વિકાસ કાર્યોની આપશે ભેટ

PBKS vs GT Playing 11: IPLમાં આજે પંજાબ સામે ટકરાશે ગુજરાત , જાણો બંન્ને ટીમોની સંભવિત પ્લેઈંગ-11

જૂનો ફોન નંબર બંધ થતા નથી થઈ રહ્યો LPG ગેસ સિલિન્ડર બુક, મિનિટોમાં અપડેટ કરો નવો નંબર

1 એપ્રિલથી બદલાઈ રહ્યું છે ઈન્કમ ટેક્સનું ગણિત, તમારી સેલેરી સ્ટ્રક્ચર પર પડી શકે છે અસર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : PM આવશે, વિકાસ લાવશે
Hun To Bolish : હું તો બોલીશ : ગેંગના ખાતમાનો આરંભ
Hun To Bolish : હું તો બોલીશ : કોના દબાણથી નથી હટતા દબાણ?
Umreth By Election : ઉમરેઠના ભાજપ ઉમેદવાર હર્ષદ પરમાર પિતાને યાદ કરતા થયા ભાવુક
Amit Shah on naxalism: આદિવાસીઓ માટે વિકાસ કેમ નથી? અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit: PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, 19 હજાર 806 કરોડથી વધુના વિકાસ કાર્યોની આપશે ભેટ
PM Modi Gujarat Visit: PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, 19 હજાર 806 કરોડથી વધુના વિકાસ કાર્યોની આપશે ભેટ
PBKS vs GT Playing 11: IPLમાં આજે પંજાબ સામે ટકરાશે ગુજરાત , જાણો બંન્ને ટીમોની સંભવિત પ્લેઈંગ-11
PBKS vs GT Playing 11: IPLમાં આજે પંજાબ સામે ટકરાશે ગુજરાત , જાણો બંન્ને ટીમોની સંભવિત પ્લેઈંગ-11
જૂનો ફોન નંબર બંધ થતા નથી થઈ રહ્યો LPG ગેસ સિલિન્ડર બુક, મિનિટોમાં અપડેટ કરો નવો નંબર
જૂનો ફોન નંબર બંધ થતા નથી થઈ રહ્યો LPG ગેસ સિલિન્ડર બુક, મિનિટોમાં અપડેટ કરો નવો નંબર
1 એપ્રિલથી બદલાઈ રહ્યું છે ઈન્કમ ટેક્સનું ગણિત, તમારી સેલેરી સ્ટ્રક્ચર પર પડી શકે છે અસર
1 એપ્રિલથી બદલાઈ રહ્યું છે ઈન્કમ ટેક્સનું ગણિત, તમારી સેલેરી સ્ટ્રક્ચર પર પડી શકે છે અસર
IPL 2026: રાજસ્થાને ચેન્નાઈને 8 વિકેટે કચડી નાખ્યું, વૈભવ સૂર્યવંશીએ માત્ર 15 બોલમાં ફટકારી તોફાની ફિફ્ટી!

ટ્રમ્પ એકલા પડ્યા! ‘આ અમારી લડાઈ નથી,’ કહી વધુ એક દેશે ઈરાન યુદ્ધમાં જોડાવાની ના પાડી

IPL 2026: વૈભવ સૂર્યવંશીએ મચાવ્યો તરખાટ! 15 બોલમાં 5 છગ્ગા સાથે ફટકારી ત્રીજી ફાસ્ટેસ્ટ 50

iPhone : આ ફીચરને ઓન કર્યા પછી કોઈ હેક નહીં કરી શકે તમારો iPhone, જાણો કેવી રીતે કરશો ઉપયોગ

Embed widget