શોધખોળ કરો

અમદાવાદઃ લોકસંપર્ક કરવા ગયેલા ભાજપના ક્યા સાંસદને લોકોએ ઉભી પૂંછડીએ ભગાડ્યા

1/5
 હવે તો ગુજરાત ભાજપના નેતાઓ સામે રોષ ભભૂકતાં ભાજપે કેન્દ્રીય નેતાઓને આગળ ધરીને પ્રચાર શરૂ કર્યો છે. આમ છતાંય કેસરિયો માહોલ જામતો નથી. ગૌરવ સંપર્ક યાત્રામાં ગણતરીના કાર્યકરો જ હોય છે. મહત્વનું એ છેકે, પોળ કે સોસાયટીમાં ભાજપને લોકપ્રતિસાદ સાંપડતો નથી તે જોઇ ભાજપના નેતાઓ ચિંતામાં મૂકાયા છે.

2/5
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સહિત અનેક આંદોલનને કારણે ગુજરાતમા આગામી વિધાનસભા ચૂંટણી જીતવી ભાજપ માટે લોઢાના ચણા ચાવવા સમાન બની રહ્યું છે. ચૂંટણી પ્રચાર કરવા ગયેલા ભાજપના નેતાઓ સરકાર વિરુદ્ધ લોકોમાં રહેલો ગુસ્સાનો ભોગ બની રહ્યા છે. અમદાવાદના ઓઢવમાં ગૌરવ સંપર્ક યાત્રામાં મતદારોનો સંપર્ક કરવા નીકળેલા ભાજપના સાંસદ ડો.કિરીટ સોલંકીને સ્થાનિકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

3/5
એક માહિતી પ્રમાણે, ભાજપના કાર્યકરો જ કહી રહ્યાં છે કે, એન્ટીઇન્કમબન્સીને લીધે ભાજપના નેતાઓથી લોકો ભારોભાર નારાજ છે પરિણામે લોકોનો સંપર્ક પણ કરતાં ખચકાઇ રહ્યાં છે. ભાજપના નેતાઓ ખાસ કરીને પાટીદાર અને દલિત પ્રભુત્વ ધરાવતાં વિસ્તારોમાં જતાં ડરે છે.

4/5
સ્થાનિકોએ કિરીટ સોલંકીને જનતાનગરમાં જતા રોક્યા હતા. લોકોનો ભારે વિરોધ થતાં તેમણે પાછું ફરવું પડ્યુ હતું. સુરતમાં મોટા વરાછામાં ભાજપના નેતાઓ લોકસંપર્ક કરવા ગયાં પણ પાટીદારોએ ભારે વિરોધ નોંધાવતાં તેમને પાછા જવાનો વારો આવ્યો હતો. આમ, ભાજપના નેતાઓ સામે પ્રજારોષ ભભૂકી રહ્યો છે.

5/5
અસારવામાં ભાજપના ધારાસભ્ય આર.એમ.પટેલને ઘેરી સ્થાનિકોએ સમસ્યા નહી નિવારવાનો આરોપ મૂકી હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાનો વિરોધ હજી શમ્યો નથી ત્યાં ઓઢવમાં ભાજપના સાંસદે સ્થાનિકોના વિરોધનો સામનો કરવો પડ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા

અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'વિશાળ ફલક પર વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ

Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો

Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ

વિડિઓઝ

Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન
Ambalal Patel Announcement: અંબાલાલની આજથી નહીં જોવા મળે આગાહી, જુઓ શું કરી મોટી જાહેરાત?
Donald Trump : ટ્રમ્પની ઈરાનને ફરી એકવાર ધમકી, તસવીરો કરી શેર
Thailand Pub fire : બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત

એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?

અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ

ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન

મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?

માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી

Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 

IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Embed widget