શોધખોળ કરો

અમદાવાદઃ ‘મારાં સાસુ મને ટોચના અધિકારી શુકલા સાથે સેક્સ માણવાનું કહેતાં કે જેથી તેમનું કામ કઢાવી શકાય’

1/6
2/6
મહિલાએ અગાઉ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આ તેની ત્રીજી ફરિયાદ છે. આ ઘટના બાદ મહિલાનો પતિ ઘર બંધ કરીને ફરાર થઈ ગયો છે.પોલીસે પણ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીની ધરપકડ કરીને તેની વિરુદ્ધ કડક પગલાં લેવાની કાર્યવાહી શરૂ કરી..

3/6
ફરિયાદમાં પૂનમ બેને કહ્યું હતું કે તેને અન્ય પુરુષ સાથે સંબંધ બાંધવા માટે દબાણ કરવામાં આવતું હતું. આ ઘટના બાદ તુષાર ફરાર થઇ ગયો છે. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, તેની સાસુ એક શુકલા નામના વ્યક્તિ સાથે જવાનું દબાણ કરી રહ્યા હતા. આ શુકલા ગાંધીનગરમાં અધિકારી તરીકે ફરજ બજાવે છે. પોતાનું કામ કઢાવવા માટે દબાણ કરતા હતા.. જેનો વિરોધ કરતા તેને મારવામાં આવી રહી છે.

4/6
વીડિયોમાં દેખાય છે કે તુષાર પૂનમના વાળ ખેંચીને તેને ઢસેડી માર મારે છે. આ મારપીટમાં પૂનમની સાસુ પણ જોડાય છે અને તે પણ પૂનમને મારે છે. જો કે હાલ પૂનમબેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે ઘટનાને ગંભીરતાને જોતા આરોપીની ધરપકડ માટેની કાર્યવાહી શરૂ કરી છે.

5/6
મળતી જાણકારી અનુસાર,  મેઘાણીનગરમાં બગલા એરિયામાં રહેતી પીડ સાથે તેના પતિ તુષાર અને સાસુએ મારપીટ કરી હતી. આ મારપીટ ત્યાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. ફૂટેજમાં જોઇ શકાય  છે કે ચાર વર્ષના પુત્ર માતાને બચાવવા માટે પિતા આગળ કરગરી રહ્યો હોય છે પરંતુ શેતાન બનેલો તુષાર પૂનમને માર મારવાનું બંધ કરતો નથી.

6/6
અમદાવાદઃ અમદાવાદના મેઘાણીનગરમાં પતિ-પત્ની વચ્ચે મારામારી થઇ હોવાના દશ્યો  સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. ઘર કંકાસને કારણે પતિએ પત્ની સાથે મારામારી કરી હતી. સાસુએ પણ પોતાની પુત્રવધૂ સાથે મારપીટ કરી હતી. આ મામલે પત્નીએ પોતાના  પતિ અને સાસુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget