શોધખોળ કરો
રાહુલ ગાંધી 16 અને 17 જુલાઈએ આવશે ગુજરાત, જાણો કોને મળશે
1/6

સૂત્રો કહે છે કે, રાહુલ સૌરાષ્ટ્રમાં ખેડૂતો સાથે મુલાકાત કરશે જેમાં પાકવીમાના પ્રશ્નો, પોષણક્ષણ ભાવો અંગે ચર્ચા વિચારણા કરશે. અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે કામદારો સાથે પણ ગુફતેગો થશે.
2/6

હાલ જે સ્થળો નક્કી થયા છે તે સંભવિત છે અને તેમાં ફેરફાર પણ થઈ શકે છે. સોમનાથની મુલાકાત માટે પણ ચર્ચા ચાલી રહી છે. ગુજરાત મુલાકાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ધારાસભ્યો સાથે બેઠક યોજે તેવી શક્યતા છે. આ ઉપરાંત તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નવા ચૂંટાયેલા પ્રમુખો-ઉપપ્રમુખો સાથે તદુપરાંત પક્ષના અન્ય હોદ્દેદારો સાથે મિટિંગ યોજશે અને લોકસભા ચૂંટણી માટે માર્ગદર્શન આપશે.
Published at : 10 Jul 2018 09:32 AM (IST)
View More





















