શોધખોળ કરો
સૌરાષ્ટ્રની આ નગરપાલિકામાં કોંગ્રેસે ભાજપને આપી કારમી હાર, સ્પષ્ટ બહુમતીની ભાજપની આશા પર પાણી ફરી વળ્યું
1/5

અમદાવાદઃ સૌરાષ્ટ્રની એક નગરપાલિકાની એક બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે. મોરબી નગરપાલિકાની વોર્ડ નંબર 2ની એક બેઠકની પેટાચૂંટણી માટે નીચું મતદાન થયા બાદ બુધવારે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે.
2/5

ભાજપ આ એક બેઠક જીતે નગરાપાલિકામાં ભાજપની સ્પષ્ટ બહુમતી થાય તેમ હતી. બીજી તરફ એક બેઠક ભાજપને ના જીતવા દેવા કોંગ્રેસે કમર કસી હતી. કોંગ્રેસના વિજયથી હવે બંને પક્ષો પાસે 26-26 બેઠકો છે ત્યારે આગામી દિવસોમાં હવે તોડજોડની રાજનીતિ પણ જોવા મળી શકે છે.
Published at : 01 Nov 2018 10:38 AM (IST)
Tags :
CongressView More





















