શોધખોળ કરો

અમદાવાદઃ કોલસેન્ટરમાં કામ કરતાં પ્રેમમાં પડી મેરેજ કર્યા ને લોકોને ધૂતવા કોલ સેન્ટર શરૂ કર્યું

1/8
અમદાવાદઃ થાણેના કોલ સેન્ટર કૌભાંડનો પર્દાફાશ થયા પછી ગુજરાત પોલીસે અમદાવાદ અને અન્ય જગ્યાએ ગેરકાયદે ચાલતાં કોલસેન્ટરો પર તવાઇ બોલાવી છે, ત્યારે અમદાવાદના ચાંદખેડામાંથી વધુ એક કોલસેન્ટર પકડાયું છે. વિદેશીઓને ડરાવીને પૈસા પડાવતા કોલસેન્ટર પર દરોડો પાડીને પોલીસે એક યુગલની ધરપકડ કરી છે. આ યુવક-યુવતી ત્રણ વર્ષ પહેલા પ્રેમમાં પડ્યા હતા અને આ પછી લવ મેરેજ કરી લીધા હતા. એટલું જ નહીં, વિદેશીઓને ધૂતવા માટે તેમણે કોલ સેન્ટર શરૂ કર્યું હતું.

2/8
ચાંદખેડા પોલીસને કંટ્રોલ મેસેજ મળ્યો હતો કે પરમેશ્વર-3 ના આ ઘરમાં કોલસેન્ટર ચાલે છે. જેના આધારે પોલીસે રેડ કરી પ્રાથમિક રેડમાં પોલીસે લેપટોપ કબ્જે કરી તાપસ શરુ કરી તો પોલીસને લેપટોપમાંથી કોલસેન્ટર ચાલાવવા માટે જે જે વસ્તુ ની જરૂર હોય એ તમામ વસ્તુઓ મળી આવી હતી. આ પછી પોલીસે ફરિયાદ દાખલ કરીને પોલીસે દંપતીની ધરપકડ કરી હતી.

3/8
4/8
5/8
6/8
છેલ્લા ત્રણ વર્ષમાં આ દંપતીએ લાખો રૂપિયાનું ટર્નઓવર કર્યાનું પોલીસ માની રહી છે. આ ઉપરાંત પોલીસેને લેપટોપમાંથી ન્યુ યોર્ક સરકારના સહી-સિક્કાના લેટરપેડ અને ન્યુ યોર્ક ડિસ્ટ્રીક કોર્ટના નામના દસ્તાવેજ પણ મળી આવ્યા છે.

7/8
8/8
ચાંદખેડાની પરમેશ્વર સોસાયટીમાં રહેતાં સુમિત રાવલ અને નિલીમા રાવલની મુલાકાત ત્રણ વર્ષ પહેલાં એક કોલ સેન્ટરની ઓફિસમાં થી હતી. આ પછી બંને પ્રેમમાં પડ્યા હતા અને બંને લગ્ન કરી લીધા હતા. કોલસેન્ટર પર દબાણ વધતાં બંનેએ નોકરી છોડી પોતાના ઘરે જ કોલસેન્ટર શરૂ કરી દીધું હતું અને વિદેશીઓને ધમકાવીને પૈસા પડાવવાનું શરૂ કર્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા

અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'વિશાળ ફલક પર વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ

Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો

Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં સ્ટીલના કીડા, રાજકોટમાં દાદીના રોલા
Hun To Bolish : હું તો બોલીશ : સિંહને ન પજવવા
Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ

માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં

અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ

હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી

સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ

ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો

Embed widget