શોધખોળ કરો

દિનેશ બાંભણિયાએ મિત્ર હાર્દિક પટેલના શું ખોલ્યા ‘રાઝ’, જાણો વિગત

1/6
આ સિવાય 19 સપ્ટેમ્બરે કિડનીની સારવારના બહાને હાર્દિક દિલ્હી ગયો હતો અને દિલ્હીમાં ભરપૂર ડાંસ કર્યો હતો તેનો વીડિયો હાલ મારી પાસે છે. તો દિલ્હીમાં પ્રશાંત કિશોર સાથે હાર્દિકની બેઠક થઈ હતી તેવું દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું.

2/6
આ સિવાય દિનેશે આરોપ લગાવ્યા છે કે, ગુજરાતમાં માલવણ ખાતે પાટીદાર માહપંચાયતની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે હાર્દિકે કોઈને પણ જાણ કર્યા વગર મહાપંચાયત બોલાવી હતી અને તેમાં જીતુ વાઘાણીને બોલાવ્યા હતા. હાર્દિકનું ઉપવાસ આંદોલન રાજકીય ષડયંત્રના ઈશારે કરવામાં આવ્યું હતું. હાર્દિક પટેલે જેડીયુ સાથે દિલ્હી અને બેંગલોરમાં જિંદાલ હોસ્પિટલમાં મીટિંગ કર્યા બાદ ઉપવાસ આંદોલન કર્યું હતું.

3/6
દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે, 22 સપ્ટેમ્બર, 2018ના રોજ બેંગલુરુ ખાતે 7.25થી 9.15 વચ્ચે JDUના પ્રશાંત કિશોર સાથે મિટિંગ ચાલી હતી. હોટેલ ઈરોસ-નહેરુ પેલેસમાં મિટિંગ થઈ હતી, જેમાં ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ સિવાય અન્ય પાર્ટીને ફાયદો થાય તે માટે સેટિંગ થયું હતું. દિલ્હીથી આવ્યા બાદ હાર્દિક સાથે એવી પણ વાત થાય કે, અનામત અંગે વાત કરવી નહીં સાથે અલ્પેશ કથિરીયાને છોડાવવા માટે હાર્દિકે કોઈ પણ પ્રયાસ કર્યા નથી.

4/6
દિનેશ બાંભણિયાએ વધુમાં જણાવ્યું હતું કે, આંદોલનની શરૂઆતમાં અમે પાંચ મિત્રોએ સાથે મળી લડત શરૂ કરી હતી. હાર્દિકને જવાબદારી સોંપવામાં આવી હતી પરંતુ તેણે સમાજ સાથે દગો કર્યો છે. તેણે ગુજરાતમાં કોંગ્રેસ કે ભાજપ સિવાય અન્ય પાર્ટીને ફાયદો કરાવવા માટે આંદોલન ચલાવી રહ્યો છે. હાર્દિક પટેલનું ઉપવાસ આંદોલન માત્ર નાટક હતું. હાર્દિક પાછળ નીતિશ કુમારની JDU સરકાર બેફામ પૈસા વાપરી રહી છે.

5/6
દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ ઉપવાસ આંદોલન દરમિયાન જ બેંગલોર ખાતે જવાનું બૂકિંગ કરી લીધું હતું. આ બુકિંગથી સ્પષ્ટ થાય છે કે, ઉપવાસ આંદોલન રાજકીય પ્રેરિત હતું. હાર્દિક પટેલે બેંગલોરમાં 50 હજાર રૂપિયાના ખર્ચે મસાજ કરાવ્યાં હતાં અને જિંદાલ હોસ્પિટલમાં ખર્ચ રૂપે 3.60 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

6/6
ગુજરાતમાં છેલ્લા કેટલાંય સમયથી પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું છે અને અનામત આંદોલનના નામે હાર્દિક પટેલ રાજકારણ રમી રહ્યો છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે. જોકે આજે હાર્દિક પટેલના ખાસ મિત્ર એવા દિનેશ બાંભણિયાએ મોટો ખુલાસો કર્યો હતો. દિનેશ બાંભણિયાએ અચાનક આજે એક પત્રકાર પરિષદ યોજી હતી જેમાં હાર્દિક પટેલ પર કેટલાંક ગંભીર આરોપો લગાવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

INS સૂરત, નીલગીરી અને વાઘશીર, ભારત નૌકાદળને મળ્યાં નવા 'ત્રિદેવ', આત્મનિર્ભર ભારત અભિયાન માટે મોટો દિવસ

ગુજરાત દેશમાં સ્ટાર્ટઅપ પોલિસીનો સફળ અમલ કરનાર પ્રથમ રાજ્ય, અત્યાર સુધી 350થી વધુ કરોડ રૂપિયા ફાળવ્યા

Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલ પર ચાલશે કેસ, ગૃહમંત્રાલયે EDને આપી મંજૂરી

Uttarayan:પતંગની દોરીથી 6 લોકોની જિંદગી  કપાઇ, 1400  પશુ પક્ષી ઘવાયા, 108ને 2299 ઈમરજન્સી કોલ મળ્યાં

ABP Premium

વિડિઓઝ

America Fire: સતત આઠમા દિવસે નથી બુઝાઈ આગ, આગામી 24 કલાક માટે અપાયું એલર્ટ Watch VideoMahakumbh 2025:  ત્રીજા દિવસે ત્રણ કરોડથી વધુ ભક્તોએ લગાવી ડુબકી, હેલિકોપ્ટરથી કરાઈ પુષ્પવર્ષાArvind Kejariwal:ચૂંટણી વચ્ચે દારુ કૌભાંડમાં વધી કેજરીવાલની મુશ્કેલીઓ, ગમે ત્યારે આવશે EDનું સમન્સAhmedabad:નરોડા પોલીસ સ્ટેશનના PI સસ્પેન્ડ, દારૂના અડ્ડા પર SMCના દરોડા બાદ કરાઈ કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
INS સૂરત, નીલગીરી અને વાઘશીર, ભારત નૌકાદળને મળ્યાં નવા 'ત્રિદેવ', આત્મનિર્ભર ભારત અભિયાન માટે મોટો દિવસ
INS સૂરત, નીલગીરી અને વાઘશીર, ભારત નૌકાદળને મળ્યાં નવા 'ત્રિદેવ', આત્મનિર્ભર ભારત અભિયાન માટે મોટો દિવસ
ગુજરાત દેશમાં સ્ટાર્ટઅપ પોલિસીનો સફળ અમલ કરનાર પ્રથમ રાજ્ય, અત્યાર સુધી 350થી વધુ કરોડ રૂપિયા ફાળવ્યા
ગુજરાત દેશમાં સ્ટાર્ટઅપ પોલિસીનો સફળ અમલ કરનાર પ્રથમ રાજ્ય, અત્યાર સુધી 350થી વધુ કરોડ રૂપિયા ફાળવ્યા
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલ પર ચાલશે કેસ, ગૃહમંત્રાલયે EDને આપી મંજૂરી
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલ પર ચાલશે કેસ, ગૃહમંત્રાલયે EDને આપી મંજૂરી
Uttarayan:પતંગની દોરીથી 6 લોકોની જિંદગી  કપાઇ, 1400  પશુ પક્ષી ઘવાયા, 108ને 2299 ઈમરજન્સી કોલ મળ્યાં
Uttarayan:પતંગની દોરીથી 6 લોકોની જિંદગી કપાઇ, 1400 પશુ પક્ષી ઘવાયા, 108ને 2299 ઈમરજન્સી કોલ મળ્યાં
Shani Gochar 2025: શનિદેવ આ દિવસથી મીન રાશિમાં કરશે ગોચર, આ રાશિના જાતકોને લાગશે લોટરી

શું ટ્રેનમાં નેચરલ ડેથ પર પણ મળે છે વળતર, શું છે રેલવેનો નિયમ?

Internet Blackout: શું 16 જાન્યુઆરીએ આખી દુનિયામાં ઇન્ટરનેટ સેવા રહેશે બંધ? જાણો વાયરલ દાવાનું સત્ય

તમામ ટેલિકોમ કંપનીઓએ એક એપ્રિલથી કરવું પડશે આ કામ, મોબાઇલ યુઝર્સને થશે ફાયદો

Embed widget