શોધખોળ કરો
અમદાવાદઃ ઇસરોમાં લાગી ભીષણ આગ, 10 ફાયર ફાઇટર-ચાર એમ્બ્યુલન્સ ઘટના સ્થળે
1/6

અમદાવાદઃ શહેરના રામદેવનગર વિસ્તારમાં આવેલા ઈસરો સંકુલમાં ભીષણ આગ લાગી છે. ઇસરો સંકુલની 37 નંબરની બિલ્ડિગમાં આગ લાગી છે. જોકે, આ સંવેદનશીલ વિસ્તાર હોવાથી અંદર જવાની મંજૂરી નથી. જોકે, આગ ખૂબ ભીષણ છે. હાલ, 10 ફાયર ફાઇટર અને ચાર એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે છે.
2/6

1972માં વિવિધ કેન્દ્રોનું એકીકરણ કરી સ્પેશ એપ્લિકેશન સેન્ટરની સ્થાપના કરાઈ. દેશનો સૌ પ્રથમ કોમ્યુનિકેશન સેટેલાઈટ એપલની ડિઝાઈન સ્પેસ એપ્લિકેશ સેન્ટરમાં બની હતી. ઈન્સેટ સીરીઝના તમામ સેટેલાઈટનું ડિઝાઈનીંગ કામ સંપૂર્ણ રીતે સ્વદેશી રીતે અમદાવાદમાં થયું હતું.
Published at : 03 May 2018 02:39 PM (IST)
View More





















