શોધખોળ કરો
ફિક્સ વેતન મુદ્દે નવી સમસ્યાઃ સરકાર સમક્ષ કરાઈ શું રજૂઆત? જાણો
1/5

ગાંધીનગરઃ ફિક્સપગારદારોના વેતનમાં વધારો થઈ જતાં ફિક્સપગારદારોમાં ખૂશીનું મોજું ફરી વળ્યું છે. બીજી તરફ આ પગાર વધારાના કારણે અસંખ્ય કેડરોમાં જૂનિયર્સના પગાર સિનિયર કરતાં વધી ગયા છે. જેને કારણે સિનિયર્સમાં રોષ ફાટી નીકળ્યો છે.
2/5

રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે ગત 18મી જાન્યુઆરી 2017ના ઠરાવ મુજબ 2006 પહેલા ભરતીથી આવેલા શિક્ષકોને પણ સનિયોરિટી, બઢતી, ઉચ્ચત્તર પગાર ધોરણનો લાભ આપવાની માગ કરી છે.
Published at : 08 Feb 2017 09:50 AM (IST)
View More























