શોધખોળ કરો
પૂર્વ PM દેવગોડાએ પાટીદારોને અનામત મુદ્દે PM મોદીને શું આપી સલાહ, જાણો વિગત
1/4

દેવગોડાએ નરેન્દ્ર મોદીને સુચવ્યું છે કે, તમે પણ પાટીદાર અનામત આંદોલન માટે બંધારણીય રીતે કમિશનની રચના કરો. આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રીએ પણ મધ્યસ્થી બની કેન્દ્ર સાથે વાટાઘાટો કરવો જોઈએ.
2/4

એચ.ડી.દેવગોડાએ જણાવ્યું હતું કે, મારા કાર્યકાળ વખતે રાજસ્થાનમાં જાટ સમાજ દ્વારા અનામતની માંગ ઉઠી હતી. જેતે સમયે જાટ સમાજને OBCમાં ભેળવવા માટે આર્થિક પછાત પરિવારોના સર્વે માટે કમિશનની રચના કરી હતી.
Published at : 04 Sep 2018 08:02 AM (IST)
View More




















