શોધખોળ કરો
‘ચાર્જ ફ્રેમિંગથી બચવા હાર્દિક પટેલ સહિતના આરોપીઓ વારાફરતી ગેરહાજર રહે છે’, જાણો વિગત
1/4

અગાઉ તેઓ બાંહેધરી આપી ચૂક્યા છે કે તેઓ વધારે મુદ્દતની માગણી નહીં કરે છતાં પણ દરેક સુનાવણીમાં મુદ્દતની માગણી કરવામાં આવી રહી છે. સુનાવણીમાં જે આરોપી હાજર હોય તેના વિરુદ્ધ ચાર્જ ફ્રેમ કરવાની માગણી સરકાર તરફથી કરવામાં આવી છે. હાર્દિકની માગણીને ધ્યાનમાં રાખી કોર્ટે આગામી સુનાવણી 12મી ઓક્ટોબરના રોજ મુકરર કરી છે.
2/4

હાર્દિક તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે કેસમાંથી ડિસ્ચાર્જ કરવાની અરજી હાઈકોર્ટમાં થઈ ચૂકી છે. જેની સંભવિત સુનાવણી 9મી ઓક્ટોબરના રોજ હાથ ધરવામાં આવશે. તેથી તેને વધુ એક મુદત આપવામાં આવે તેવી શક્યતા છે. સરકારી વકીલની રજૂઆત હતી કે, ચાર્જ ફ્રેમિંગ ટાળવા આરોપીઓ વારંવાર કોઈ બહાનું કરી ગેરહાજર રહે છે.
Published at : 15 Sep 2018 09:39 AM (IST)
Tags :
Paas Leader Hardik PatelView More





















