શોધખોળ કરો

મહેશ શાહ મામલે IT વિભાગ શંકાના ઘેરામાં, કોના ઇશારે મહેશ શાહને છોડી મુકાયો? જાણો વિગતો

1/9
આટલા કરોડની બ્લેકમની જાહેર કરનાર મહેશ શાહના પાડોશીના મતે મહેશ સ્વભાવે કંજૂસ છે. તે એરપોર્ટ જવા માટે ઓટો પકડે છે પણ કારમાં જતો નથી. કોઇ ઓટોવાળાને એક રૂપિયો પણ વધારે આપવો મંજૂર નથી. એટલુ જ નહીં દૂધવાળા અને શાકવાળા પાસે તેના અનેક રૂપિયા ઉધાર છે.

2/9
મળતી વિગતો અનુસાર, મહેશ શાહ અમદાવાદનો રહેવાસી છે. તે જોધપુરના વિસ્તારમાં આવેલા મંગળજ્યોત એપાર્ટમેન્ટમાં રહે છે. મહેશ શાહના પરિવારમાં પત્ની, એક દિકરી અને દિકરો મોનિતેષ છે.  દિકરીના લગ્ન થઇ ગયા છે. પત્નીને કેન્સર છે.

3/9
ગુજરાત ઇન્કમટેક્સ વિભાગના સૌથી મોટા અધિકારી અને ડીજી ઇન્વેસ્ટીગેશન હેઠળ ગુજરાતમાં તૈનાત પી.સી મોદી આજે સવારે 10 વાગ્યે મીડિયા સામે હાજર થયા હતા. તેમણે કહ્યું કે, મહેશ શાહની પૂછપરછ કરવામાં આવી છે. તેમને જવા દેવામાં આવ્યા છે. કાલે સાડા અગિયાર વાગ્યે તેમને ફરી બોલાવવામાં આવ્યા છે.

4/9
આઇટી વિભાગના કાયદા પ્રમાણે વિભાગના અધિકારી સામે ખોટા નિવેદન આપવા ગુનો છે. એવામાં 13860 કરોડ રૂપિયાની જાહેરાત કરી તેમાંથી ફરી જવું પણ ગુનો બને છે. આ મામલે ઇન્કમટેક્સ વિભાગ પોલીસ કેસ પણ કરી શકે છે. તેમ છતાં મહેશ શાહ વિરુદ્ધ કેસ કરવામાં આઇટીના અધિકારીઓ કેમ ખચકાટ અનુભવી રહ્યા છે.

5/9
આઇટી વિભાગના ટોચના અધિકારીઓએ જાહેર કર્યું કે પૂછપરછ દરમિયાન મહેશને ભોજન આપવામાં આવ્યું અને તેની તબિયતનું પણ ધ્યાન રાખવામાં આવ્યુ હતું. સવાલ એ ઉઠે છે કે શું મહેશ શાહ ગુનેગાર નથી. મહેશને પોતાની પાસે રાખી કડક પૂછપરછ કરવાને બદલે તેને કેમ છોડી મુકવામાં આવ્યો તે સવાલનો કોઇ આઇટી વિભાગ જવાબ આપી રહ્યું નથી.

6/9
અહીં સવાલ એ થાય છે કે મહેશ શાહે પોતે જાહેર કર્યું છે કે આ રૂપિયા તેના નથી પણ રાજકારણી, બિલ્ડરો અને વ્યાપારીઓના છે તેમ છતાં ઇન્કમટેક્સ વિભાગ તેની ગંભીરતાથી તપાસ કેમ કરી રહ્યું નથી. ઇન્કમટેક્સ અધિકારીઓના નિવેદન પરથી લાગી રહ્યું છે કે તેઓ મહેશ શાહ પર કોઇ દબાણ કરી રહ્યા નથી પણ મહેશ શાહને વીઆઇપી ટ્રિટમેન્ટ મળી રહી છે. આખરે આ કોના ઇશારે થઇ રહ્યું છે.

7/9
સવાલ એ ઉઠે છે કે આઇડીએસ સ્કીમ હેઠળ બહાર આવનારા બ્લેકમનીનો લગભગ 20 ટકા હિસ્સો જે વ્યક્તિ મહેશ શાહ મારફતે સામે આવનારો હતો તે મામલે આવકવેરા વિભાગ આટલી ઢીલાશ કેમ રાખે છે. કોઇ સામાન્ય વ્યક્તિથી ઇન્કમટેક્સ ચૂકવવામાં હજાર-બે હજાર રૂપિયાની ભૂલ થઇ જાય તો ઇન્કમટેક્સ વિભાગ તેને પરેશાન કરે છે. એવામાં જે વ્યક્તિ પાસેથી 13860 કરોડ રૂપિયા જેટલી બ્લેકમની મળે તો તેની ડિટેઇલમાં તપાસ કરવામાં આવકવેરા વિભાગને કેમ રસ નથી.

8/9
ગઇકાલ રાતથી આજે સવારે 10 વાગ્યા સુધી સતત 12 કલાક મહેશ શાહની પૂછપરછ  કર્યા બાદ આવકવેરા વિભાગ એ બતાવવા માટે તૈયાર નથી કે આખરે મહેશ શાહના પાછળ કોણ શક્તિશાળી લોકો છે, જેમણે પોતાની બ્લેકમનીને મહેશ શાહના મારફતે જાહેર કરવાની યોજના બનાવી હતી. ઉલ્લેખનીય છે કે આઇજીએસ સ્કીમ બંધ થાય તેના અડધા કલાક અગાઉ એટલે કે 3 સપ્ટેમ્બરના રોજ રાત્રે સાડા અગિયાર વાગ્યે મહેશ શાહે આ બ્લેકમનીની જાહેરાત કરી હતી.

9/9
અમદાવાદઃ ઈન્કમ ડેક્લેરેશન સ્કીમ હેઠળ 13,860 કરોડ રૂપિયાની જંગી રકમ જાહેર કરનારા મહેશ શાહ મામલે ઇન્કમટેક્સ વિભાગની ભૂમિકા શંકાના ઘેરામાં આવી ગઇ છે. મહેશ શાહે જાહેર કરેલી રકમ આઇડીએસ સ્કીમ હેઠળ જાહેર કરેલી દેશની સૌથી મોટી રકમ છે. અગાઉ જાહેર કર્યા બાદ હાલમાં મહેશ શાહે આ રકમને લઇને ફેરવી તોળ્યુ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે

Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 

Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા

કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયા વેડફવાનો બ્રિજHun To Bolish : હું તો બોલીશ : બંધારણના ઘડવૈયાના નામે બબાલ કેમ?Dwarka Bull Issue : દ્વારકામાં બાઈક પર જઈ રહેલા યુવકો પર પડ્યા આખલા, જુઓ LIVE VIDEOAnand Raval Samaj Protest : આણંદમાં  સ્મશાનમાં ખોદકામ સામે રાવળ સમાજે નોંધાવ્યો વિરોધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
ખાલી પેટ કે જમ્યા બાદ, ખજૂરનું ખાવાનો શું છે યોગ્ય સમય, જાણો ક્યારે મળશે વધુ લાભ?

શું શિયાળામાં ઠંડા પાણીથી ન્હાવાથી હાર્ટ એટેક આવી શકે ? જાણો સત્ય 

ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ

'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત

Embed widget