શોધખોળ કરો

હાર્દિકનો હુંકારઃ હું 2017ના રાજકીય સમીકરણો બદલીશ, મોદી-શાહ મારાથી ડરી ગયા છે, બીજું શું કહ્યું? જાણો

1/7
 હાર્દિક પટેલે દાવો કર્યો છે કે નરેન્દ્ર મોદી અને તેમની સરકાર મારાથી ડરી ગઇ છે. મોદીજી અને અમિત શાહથી છુપાવવા કે ડરવા જેવું મારી પાસે કશુ નથી કેમ કે તમે કોઇની ઉપર રાજદ્રોહનો આરોપ લગાવવાથી વધુ ખરાબ શું કરી શકો ?

2/7
 હાર્દિકે સવાલ કર્યો કે, જો અમેરિકા જેવાં રાષ્ટ્ર આ મુદે સકારાત્મક વલણ અપનાવી શકે તો ભારત કેમ નહી ? હું કોઇ ભીખ નથી માંગતો, હું માત્ર સરકારી નોકરીઓ અને પ્રવેશમાં પાટીદારોને સમાન તકની માંગણીઓ કરી રહ્યો છું. હાર્દિકે પોતાના કોંગ્રેસ કે બીજા રાજકીય પક્ષમાં જોડાવા અંગે કોઈ સ્પષ્ટતા નથી કરી.

3/7
પાટીદાર સમુદાય સૌથી વધુ પ્રભાવશાળી સમુદાય છે ત્યારે આ સમાજ માટે અનામતની માંગ શા માટે કરો છો ? આ સવાલના જવાબમાં હાર્દિકે કહ્યું કે, આ ગેરસમજ છે. ગારીયાધાર કે અમરેલી જાવ તો પટેલોની હકીકત ખબર પડશે. પાંચ પટેલ અમીર હોય તો એનો અર્થ એ નથી કે સમગ્ર રાજયમાં પાટીદારોની સ્થિતિ સારી છે.

4/7
હાર્દિકે ભાજપના વિજયને કોંગ્રેસની નિષ્ફળતાનું ફળ ગણાવ્યું છે. હાર્દિકે કહ્યું કે, કોંગ્રેસ યુવાનોનાં સપના પર ખરી ઉતરી હોત તો ભાજપને વિજય ના મળ્યો હોત. હાર્દિકે કહ્યું કે, મારા પરિવારે ભાજપને જીતાડવા મહેનત કરેલી પણ ભાજપ સતા અપાવવા મહેનત કરનારાંને ભૂલી ગયો. ભાજપ હવે અમારૂ પ્રતિનિધિત્વ નથી કરતો.

5/7
અમદાવાદના એક અંગ્રેજી અખબારને આપેવી મુલાકાતમાં 23 વર્ષના હાર્દિક પટેલે અનામત મુદે કહ્યું છે કે, હું એસસી, એસટી અને ઓબીસી અનામતની વિરૂધ્ધમાં નથી. મારા માનવા મુજબ દેશના વિકાસ માટે અનામત જરૂરી છે. ભગતસિંહને પોતાનો હિરો ગણાવી હાર્દિક પટેલે સંપૂર્ણ આઝાદીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

6/7
હાર્દિકે કહ્યું છે કે, ભાજપવાળા પહેલાં જ મારા પર રાજદ્રોહનો આરોપ લગાવી ચૂકયા છે અને 9 મહિના મને જેલમાં પણ મોકલી ચૂકયા છે. આ બધાથી હું વધુ મજબૂત બન્યો છે અને મારા ઇરાદાઓને વધુ બળ મળ્યુ છે. મારી પાસે જનતા છે, યુવાનો છે અને મારી ઉંમર મારી સાથે છે.

7/7
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે હુંકાર કર્યો છે કે હું ગુજરાતમાંથી ભાજપનો સફાયો કરી નાંખીશ અને 2017માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતનાં રાજકીય સમીકરણો બદલી નાખીશ. હાર્દિક પટેલે કહ્યું છે કે મને લાગે છે કે પોતે જનતાની નાડ પારખે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી

Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 

અમદાવાદમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી: અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત

8 વર્ષની ઉંમરે વિશ્વ વિક્રમ: અમદાવાદની તક્ષવી વાઘાણીએ લિમ્બો સ્કેટિંગમાં ગિનિસ બુકમાં નામ નોંધાવ્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મપાઈ ગયુ 'પાણી'
Hun To Bolish : હું તો બોલીશ : આગનું રહસ્ય શું ?
Gir Somnath Flood: ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદથી જનજીવન થયું પ્રભાવિત.
Amreli Rain: MLA હીરા સોલંકી આવ્યા એક્શનમાં , ગોઠણડુબ પાણીમાં ઉતરી અસરગ્રસ્તોની કરી મદદ
Junagadh Rain: ભારે વરસાદને લીધે જૂનાગઢના કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જનજીવન પ્રભાવિત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Brazil vs Norway: ઉલટફેરનો શિકાર બની બ્રાઝિલની ટીમ, હાલાન્દના બે ગોલથી ક્વાર્ટરફાઈનલમાં નોર્વે

Ronaldo Retirement: શું આ વર્લ્ડકપ પછી નિવૃતિ લેશે રોનાલ્ડો? સ્પેન વિરુદ્ધ મેચ અગાઉ મોટું નિવેદન

Neymar Retirement: આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નેમારની નિવૃતિ, બ્રાઝિલ ફીફા વર્લ્ડકપમાંથી બહાર ફેંકાતા લીધો નિર્ણય

રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા

Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ
Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી T20I ના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ

‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ

Embed widget