શોધખોળ કરો

હાર્દિકના વકીલની હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી, જાણો પોલીસ સામે કર્યા કેવા આક્ષેપો ?

1/4
લોખંડવાલાએ હેબિયસ કોર્પસ રીટ પીટિશન દાખલ કરીને હાઈકોર્ટને વિનંતી કરી છે કે તે રાજસ્થાન પોલીસને આદેશ આપે કે તે હાર્દિકને કોર્ટ સમક્ષ હાજર કરે. આ રીટ પીટિશનમાં રાજસ્થાન સરકાર, ડીજીપી તથા ઉદયપુરના આઈજીપીને પ્રતિવાદી બતાવાયા છે.

2/4
પીટિશનમાં આક્ષેપ કરાયો છે કે નામદાર ગુજરાત હાઈકોર્ટના 8 જુલાઈ, 2016ના આદેશનું બદઈરાદાના કારણે ખોટું અર્થઘટન કરીને પોલીસ અધિકારીઓએ હાર્દિક પર ખોટી શરતો લાદી છે. આ પોલીસ અધિકારીઓએ હાર્દિકને કહ્યું છે કે તે નજરકેદ હેઠળ છે.

3/4
પોલીસે હાર્દિકને ધમકી આપી છે કે એ ઘરની હદની બહાર પગ મૂકશે તો માઠાં પરિણામ ભોગવવાં પડશે. હાર્દિકને ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા પછી તે ઉદયપુરમાં કોંગ્રેસના નેતાના ઘરે રહે છે. ઉદયપુરના આઈજીએ હાર્દિકને બોલાવીને ગુજરાત હાઈકોર્ટની મંજૂરી વિના તેનું નિવાસ નહીં છોડવા ફરમાન કર્યું હતું.

4/4
જોધપુરઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલના વકીલ રફીક લોખંડવાલાએ સોમવારે રાજસ્થાન હાઈકોર્ટમાં અરજી કરીને, ઉદયપુરમાં હાર્દિકના કામચલાઉ ઘરે તેને ગેરકાયદેસર રીતે નજરકેદમાં રાખવાનો રાજસ્થાન પોલીસ સામે આક્ષેપ કર્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cold Wave: આ દિવસથી ગુજરાત બનશે ઠંડુગાર, અંબાલાલની હાડ ગાળતી ઠંડીને લઇને લેટેસ્ટ આગાહી

ગાંધી આશ્રમના નવીનીકરણના કારણે આજથી  આ રસ્તા થયા બંધ, હવે આ વૈકલ્પિક રૂટનો  કરી શકાશે ઉપયોગ

Pakistan: પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પર બોમ્બ વિસ્ફોટ, 21 લોકોના મોત, અનેક ઘાયલ

લોકસેનાએ જૂનાગઢના 11 ગામો પર કબજો કર્યો, નવાબની મુશ્કેલીઓ વધી અને પછી...
લોકસેનાએ જૂનાગઢના 11 ગામો પર કબજો કર્યો, નવાબની મુશ્કેલીઓ વધી અને પછી...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vav Bypoll Election:‘મારી ભાજપ સાથે હરિફાય નથી.. મારી હરિફાય અપક્ષ સાથે છે..’ ગુલાબસિંહનો મોટો દાવોElon Musk: સૌથી ધનિક ઉદ્યોગપતિ એલન મસ્કે કરી સૌથી મોટી ભવિષ્યવાણી, કેનેડામાં હારશે ટ્રુડોAmbaji Rape Case: અંબાજીમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ કેસને લઈને સૌથી મોટા સમાચારDang Crime News: યુવકને માર મારવા અને યુવતીના છેડતીના કેસમાં પોલીસે ચાર શખ્સોને ઝડપ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cold Wave: આ દિવસથી ગુજરાત બનશે ઠંડુગાર, અંબાલાલની હાડ ગાળતી ઠંડીને લઇને લેટેસ્ટ આગાહી
Cold Wave: આ દિવસથી ગુજરાત બનશે ઠંડુગાર, અંબાલાલની હાડ ગાળતી ઠંડીને લઇને લેટેસ્ટ આગાહી
ગાંધી આશ્રમના નવીનીકરણના કારણે આજથી  આ રસ્તા થયા બંધ, હવે આ વૈકલ્પિક રૂટનો  કરી શકાશે ઉપયોગ
ગાંધી આશ્રમના નવીનીકરણના કારણે આજથી આ રસ્તા થયા બંધ, હવે આ વૈકલ્પિક રૂટનો કરી શકાશે ઉપયોગ
Pakistan: પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પર બોમ્બ વિસ્ફોટ, 21 લોકોના મોત, અનેક ઘાયલ
Pakistan: પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પર બોમ્બ વિસ્ફોટ, 21 લોકોના મોત, અનેક ઘાયલ
લોકસેનાએ જૂનાગઢના 11 ગામો પર કબજો કર્યો, નવાબની મુશ્કેલીઓ વધી અને પછી...
લોકસેનાએ જૂનાગઢના 11 ગામો પર કબજો કર્યો, નવાબની મુશ્કેલીઓ વધી અને પછી...
Accident: અમદાવાદથી અયોધ્યા દર્શને જતી બસને નડ્યો  અકસ્માત, 3નાં કરૂણ  મોત

Heart Attack: સુરતમાં ક્રિકેટ રમતા યુવાનનું મેદાન પર મોત, હાર્ટ એટેક આવતા જ ઢળી પડ્યો

Navsari Fire: કેમિકલના ગોડાઉનમાં આગ લાગતા 3ના મોત, ચારને સારવાર માટે હૉસ્પિટલ ખસેડાયા

Baba Siddique Murder Case: બાબા સિદ્દીકી હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો,લોરેન્સ બિશ્નોઈ ગેંગના નક્સલ કનેક્શનની શક્યતા

Embed widget