શોધખોળ કરો
ગુજરાતમાં હજુ કેટલા દિવસ પડશે કાતિલ ઠંડી, કયા શહેરમાં કેટલો છે ઠંડીનો પારો, જાણો વિગત
1/4

તાપમાન વિભાગની આગાહી પ્રમાણે, હજી ચાર દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. જેના કારણે અનેક શહેરોના તામપાનમાં બેથી ત્રણ ડિગ્રી પારો ઘટવાની શક્યતા છે.
2/4

ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં ઉત્તર પૂર્વિય દિશા તરફથી ઠંડા સુકા પવન બે દિવસથી ફુંકાઈ રહ્યો છે. જેના કારણે રાજ્યનાં મોટા ભાગના શહેરનું લઘુતમ અને મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતાઓ છે. આગામી 24 કલાક દરમિયાન કોલ્ડ વેવની આગાહી છે. આજે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નલિયા છે.
Published at : 25 Jan 2019 09:41 AM (IST)
Tags :
Gujarat MonsoonView More





















