શોધખોળ કરો

અમદાવાદ:'યંગ ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝશન ' દ્વારા મહિલા ઉદ્યોગ સાહસિકો માટેના કાયદા મુદ્દે યોજાયો સેમિનાર

1/5
અમદાવાદઃ  'યંગ ફિક્કી  લેડીઝ ઓર્ગેનાઇઝશન ' (વાયફ્લો ) અમદાવાદ  દ્વારા 'આઈ આઈ એમ'  ખાતે   ' મહિલા  ઉદ્યોગ  સાહસિકો  માટેના  ‘કાયદા'  વિષેનો   સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં વાયફ્લોના સભ્યો સાથે  અમદાવાદના મહિલા ઉદ્યોગ સાહસિકો અને  મહિલા  વ્યવસાયિકોએ ભાગ લીધો હતો.

2/5
કાયદા નિષ્ણાંત નમ્રતા  ત્રિવેદીના મતે મહિલાઓનું  કાયદાના જ્ઞાન  દ્વારા સશક્તિકરણ થવું જોઈએ. આધુનિક જમાનામાં વધુને  વધુ મહિલાઓએ   વ્યવસાયમાં આગળ વધવા સાથે  સામાન્ય કાયદાનું જ્ઞાન મેળવવું  જોઈએ.
કાયદા નિષ્ણાંત નમ્રતા ત્રિવેદીના મતે મહિલાઓનું કાયદાના જ્ઞાન દ્વારા સશક્તિકરણ થવું જોઈએ. આધુનિક જમાનામાં વધુને વધુ મહિલાઓએ વ્યવસાયમાં આગળ વધવા સાથે સામાન્ય કાયદાનું જ્ઞાન મેળવવું જોઈએ."
3/5
કાયદા નિષ્ણાંત હિરલ  ત્રિવેદીએ વાયફ્લો અમદાવાદના કાર્યોના વખાણ કરતા કહ્યુ હતું કે શરૂઆતથી જ વાયફ્લો અમદાવાદ મહિલા સશક્તિકરણ માટે ખૂબ જ સારા કાર્યો કરી રહી છે. આ વખતે કાયદા અંગેના સેમિનારથી મહિલાઓની સામાન્ય કાયદા અંગેની સમજ વધશે  તેમજ તેઓને સ્વનિર્ભર અને સન્માન સાથે આગળ વધવા પ્રોત્સાહિત કરશે.

4/5
જાણીતા કાયદા નિષ્ણાંત હિરલ  ત્રિવેદી  અને નમ્રતા  ત્રિવેદીએ આ  વિષયના વાર્તાલાપ દ્વારા મહિલાઓને  ખૂબ જ  ઉપયોગી  માહિતી  આપી હતી.

5/5
અમદાવાદના  ચેરપર્સન શ્રીયા  દામાણીએ  પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે
અમદાવાદના ચેરપર્સન શ્રીયા દામાણીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે "લગભગ 75% મહિલાઓ તેઓના વ્યક્તિગત અને વ્યવસાયિક અધિકારો વિષે જાણતી હોતી નથી. અમારા માટે જરૂરી છે કે અમે અમારા મહિલા ઉદ્યોગ સાહસિકોને આ અંગે જાગૃત કરીએ જેથી તેઓ વિકાસ કરી શકે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે

Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 

Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા

કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયા વેડફવાનો બ્રિજHun To Bolish : હું તો બોલીશ : બંધારણના ઘડવૈયાના નામે બબાલ કેમ?Dwarka Bull Issue : દ્વારકામાં બાઈક પર જઈ રહેલા યુવકો પર પડ્યા આખલા, જુઓ LIVE VIDEOAnand Raval Samaj Protest : આણંદમાં  સ્મશાનમાં ખોદકામ સામે રાવળ સમાજે નોંધાવ્યો વિરોધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
ખાલી પેટ કે જમ્યા બાદ, ખજૂરનું ખાવાનો શું છે યોગ્ય સમય, જાણો ક્યારે મળશે વધુ લાભ?

શું શિયાળામાં ઠંડા પાણીથી ન્હાવાથી હાર્ટ એટેક આવી શકે ? જાણો સત્ય 

ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ

'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત

Embed widget