શોધખોળ કરો
અમદાવાદઃ રાત્રે છાકટી બની યુવતીઓ યુવકો સાથે માણી રહી હતી મહેફિલ, પછી શું થયું?

1/3

ધરપકડ કરાયેલા યુવક-યુવતીઓમાં ક્રીશ રાજીવ કાલરા ( ઉ.વ૩૭ રહે વીર સાવરકર હાઇટસ ,ગોતા), આશિષ રમણલાલ શાહ (ઉ.વ૫૭ રહે આમ્રપાલી ફલેટ સુખીપુરા ), અભીલાષ રવેન્દ્રપાલ ચૌધરી (ઉ.વ ૨૮ રહે છનગાર પોસ્ટ ઓફિસ હીમાચલ પ્રદેશ), ઇશીત રજનિકાંત પટેલ (ઉ.વ ૩૪ રહે શુભ લક્ષ્મી ટાવર,નારણપુરા ), કાર્તિકા વિજેન્દ્રસીંગ રાવ (ઉ.વ ૨૪રહે બીવીંગ પેસીફિક ઓશીયન અંધેરી વેસ્ટ મુબઇ) અને છાયા અભિલાષ ચૌધરી (ઉ.વ ૨૮છનગાર પોસ્ટ ઓફિસ હીમાચલ પ્રદેશ)નો સમાવેશ થાય છે.
2/3

શનિવારે રાતે વસંતનગર ટાઉનશીપ પાસેના વીરસાવરકર હાઈટ્સ-2 ની બાજુમાં આવેલ ફલેટના એક મકાનમાં રેડ કરતા બે યુવતીઓ અને ચાર યુવકો દારૂની મહેફિલ માણી રહ્યા હતા. પોલીસે દારુની ખાલી બોટલો જપ્ત કરી પ્રોહીબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
3/3

અમદાવાદઃ ગોતાની વસંતનગર ટાઉનશીપમાં દારૂની મહેફીલ માણતી બે યુવતી સહિત છ યુવકોની સોલા પોલીસે ધરપકડ કરી છે. દારૂના નશામાં યુવક-યુવીઓ છાકટા બનતાં કોઈએ રાતે પોલીસને જાણ કરી દેતાં સોલા પોલીસે રેડ કરી હતી. જેમાં 12 વિદેશી દારૂની બોટલો સાથે તમામ નશાની હાલતમાં ઝડપાયા હતા.
Published at : 14 May 2018 04:46 PM (IST)
Tags :
Ahmedabad Policeવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
