શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
LRD પરીક્ષાનું પરિણામ નહીં પરંતુ Answer key થઈ છે જાહેર, જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/02/06080128/LRD.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![ઉલ્લેખનીય છે કે, LRD પેપર લીક મામલે ઘણો વિવાદ સર્જાયો હતો, ત્યારબાદ સરકારે પેપર ફરી લેવાનો નિર્ણય લીધો હતો. તે માટે સરકારે ઉમેદવારોને ફ્રીમાં પરીક્ષા સ્થળ પર જવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આમ 6 જાન્યુઆરીએ LRDની પરીક્ષા ફરી ગોઠવવામાં આવી હતી. આજે જે લીંક સોશિયલ મીડિયામાં વાયરલ તઈ છે તે માત્ર પ્રોવિઝનલ માર્ક્સની છે, જેથી કોઈ ઉમેદવાર ગેરમાર્ગે ન દોરાય.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/02/06080140/LRD3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે, LRD પેપર લીક મામલે ઘણો વિવાદ સર્જાયો હતો, ત્યારબાદ સરકારે પેપર ફરી લેવાનો નિર્ણય લીધો હતો. તે માટે સરકારે ઉમેદવારોને ફ્રીમાં પરીક્ષા સ્થળ પર જવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આમ 6 જાન્યુઆરીએ LRDની પરીક્ષા ફરી ગોઠવવામાં આવી હતી. આજે જે લીંક સોશિયલ મીડિયામાં વાયરલ તઈ છે તે માત્ર પ્રોવિઝનલ માર્ક્સની છે, જેથી કોઈ ઉમેદવાર ગેરમાર્ગે ન દોરાય.
2/4
![આ મુદ્દે લોકરક્ષક દળના અધ્યક્ષે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં જે લીંક વાયરલ થઈ છે તે LRD પરીક્ષાની Answer key છે. બોર્ડ દ્વારા પેપરની પ્રોવિઝનલ Answer key જાહેર કરવામાં આવી છે આ પરિણામ નથી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/02/06080136/LRD2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ મુદ્દે લોકરક્ષક દળના અધ્યક્ષે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં જે લીંક વાયરલ થઈ છે તે LRD પરીક્ષાની Answer key છે. બોર્ડ દ્વારા પેપરની પ્રોવિઝનલ Answer key જાહેર કરવામાં આવી છે આ પરિણામ નથી.
3/4
![પ્રાપ્ત માહિતી અનુસાર, સોશિયલ મીડિયા પર હાલમાં એક લિંક વાયરલ થઈ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, LRD પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું. જોકે આ માહિતી ખોટી છે. LRD પરીક્ષાનું પરિણામ જાહેર થયું નથી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/02/06080133/LRD1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રાપ્ત માહિતી અનુસાર, સોશિયલ મીડિયા પર હાલમાં એક લિંક વાયરલ થઈ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, LRD પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું. જોકે આ માહિતી ખોટી છે. LRD પરીક્ષાનું પરિણામ જાહેર થયું નથી.
4/4
![અમદાવાદ: LRD પેપર લીક થયા બાદ બોર્ડ દ્વારા 6 જાન્યુઆરીએ ફરી પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું તેવી લીંક સોશિયલ મીડિયામાં ફરતી થઈ હતી. જેના કારણે વિદ્યાર્થીઓમાં પરિણામ જોવાનું કૂતુહલ સર્જાયું હતું. જોકે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ માહિતી માત્ર અફવા છે, હજુ સુધી LRD પરીક્ષાનું પરિણામ જાહેર થયું નથી. જેથી લોકોએ ગેર માર્ગે દોરાવાની જરૂર નથી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/02/06080128/LRD.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદ: LRD પેપર લીક થયા બાદ બોર્ડ દ્વારા 6 જાન્યુઆરીએ ફરી પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું તેવી લીંક સોશિયલ મીડિયામાં ફરતી થઈ હતી. જેના કારણે વિદ્યાર્થીઓમાં પરિણામ જોવાનું કૂતુહલ સર્જાયું હતું. જોકે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ માહિતી માત્ર અફવા છે, હજુ સુધી LRD પરીક્ષાનું પરિણામ જાહેર થયું નથી. જેથી લોકોએ ગેર માર્ગે દોરાવાની જરૂર નથી.
Published at : 06 Feb 2019 08:02 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion