શોધખોળ કરો
અમદાવાદઃ પરીણિતાને નાની ઉંમરના છોકરા સાથે બંધાયા સંબંધ, છોકરાએ બંનેનો કિસ કરતો ફોટો પાડીને કરી સેક્સની માગણી ને......
1/6

બીજીતરફ હું તેની સાથે ફરવા ન જાઊં તો કિસ કરતો ફોટો તારા પતિને બતાવી દેવાની ધમકી આપીને મને બ્લેકમેલ કરતો હતો. તેના આવા વર્તનથી કંટાળીને મેં મરવાનું વિચારી લીધું હતું અને ઘરમાં પડેલી ઘઊંમાં નાંખવાની દવા પી લીધી હતી એમ સોનલબહેને તેમના પતિને જણાવ્યું હતું.
2/6

બીજી બાજુ સારવાર દરમિયાન સોનલનું મોત નીપજતાં શૈલેષભાઈએ અસલાલી પોલીસ સ્ટેશનમાં મિથુલ સોની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
Published at : 20 Apr 2018 10:11 AM (IST)
View More





















