શોધખોળ કરો

જીજ્ઞેશ મેવાણી અને પોલીસ વચ્ચે થઇ જોરદાર બોલાચાલી, વાંચો સમગ્ર ઘટનાક્રમ

1/10
2/10
3/10
4/10
વિરોધ પ્રદર્શન કરી રહેલા દલિત કાર્યકરો અને જીજ્ઞેશ મેવાણીની અટકાયત કરી હતી. આ દરમિયાન જીજ્ઞેશ મેવાણી પોલીસ વચ્ચે બોલાચાલી થઇ ગઇ હતી. જીજ્ઞેશ મેવાણીએ પોલીસ પર ખરાબ વર્તનનો આરોપ લગાવ્ચો હતો.

5/10
અમદાવાદઃ જમીન વિવાદ મામલે આત્મવિલોપન કરનારા દલિત કાર્યકર ભાનુભાઇ વણકરના મોત બાદ સમગ્ર ગુજરાતમાં દલિતો દ્ધારા વિરોધપ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેના વિરોધને પગલે ધારાસભ્ય અને દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ ગાંધીનગર અને અમદાવાદ બંધનું એલાન કર્યું હતું. આજે જીજ્ઞેશ દ્ધારા અમદાવાદના સરસપુરમાં વિરોધપ્રદર્શન કર્યું હતું.

6/10
પોલીસે જીજ્ઞેશને બળજબરીપૂર્વક જીપમાં બેસાડ્યો હતો. આ દરમિયાન પોલીસે જીજ્ઞેશની કારની ચાવી પણ ખેંચી લીધી હતી. દરમિયાન જીજ્ઞેશ અને પોલીસ વચ્ચે બોલાચાલી થઇ હતી.પોલીસે જીજ્ઞેશની ગાડીની ચાવી કાઢી નાખતા તે ગુસ્સો ભરાયો હતો. જીજ્ઞેશ જણાવ્યું હતું કે, પોલીસે મારી સાથે ધક્કામુક્કી કરી હતી. મારી ગાડીની ચાવી તોડી નાખી હતી. એક ઇલેક્ટેડ ધારાસભ્ય સાથે ખરાબ વર્તન કર્યું હતું.

7/10
8/10
9/10
10/10
અમદાવાદમાં ઠેર ઠેર વિરોધ કરી રહેલા 100થી વધુ લોકોની પોલીસે અટકાયત કરી છે.પોલીસ આ તમામ લોકોને હેડક્વાર્ટર લઇ ગઇ હતી. તે સિવાય ઉંઝા, રાધનપુર, મહેસાણા, હારીજ, સમી, પાટણ સહિત અનેક જગ્યાએ દલિતોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી

Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ

પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

Embed widget