શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

રેશમા પટેલની અશ્લીલ તસવીરો વાયરલ કરવા બદલ રાજકોટના ક્યા યુવકની થઈ ધરપકડ ? જાણો વિગત

1/8
હવે ભાજપમાં સામેલ થયેલા રેશ્મા પટેલના મોર્ફ્ડ ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા ઉપર વહેતા કરી બદનામ કરવાની ફરિયાદ નવેમ્બર 2017માં નોંધાઈ હતી. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચનીપ્રાથમિક તપાસમાં એવી વિગતો ખુલી હતી કે, હાર્દિક પટેલ નામની ફેસબૂક પ્રોફાઈલ હાર્દિક પટેલ નામનો એન્જિનિયર ઓપરેટ કરી છે.

2/8
આ ફરીયાદને આધારે સાયબર ક્રાઇમબ્રાંચ અમદાવાદે રાજકોટથી મનીષ મનસુખભાઈ ઠુમરની ધરપકડ કરી છે. રેશમા પટેલ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરનારા, મોર્ફડ ફોટો વાયરલ કરનારા અન્ય આરોપીઓની ધરપકડ પોલીસે આરંભી છે.

3/8
અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)નાં ભૂતપૂર્વ કન્વિનર અને હવે ભાજપનાં નેતા રેશમા પટેલની મોર્ફ્ડ કરેલી અશ્લિલ તસવીરો વાયરલ કરવાના કેસમાં અમદાવાદની સાયબર ક્રાઇમ બ્રાંચે રાજકોટથી મનીષ મનસુખભાઈ ઠુમર નામના યુવકની ધરપકડ કરી છે.

4/8
ફેસબુક, વોટ્સએપ, ટ્વિટર દ્વારા રેશમા પટેલ વિશે અભદ્ર લખાણ લખનારા,  ગંદી ગાળો બોલનારા તથા મોર્ફડ અને એડીટેડ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરનારી અજાણી વ્યક્તિઓ સામે રેશમા પટેલે સાયબર ક્રાઇમમાં ફરીયાદ કરી હતી.

5/8
નગ્ન ચિત્રોનો ઉપયોગ કરવા ઉપરાંત હાથ-પગ તોડી નાંખવાની અને જાનથી મારી નાંખવાની, બળાત્કારની ધમકીઓ આપવામાં આવે છે. રેશમા પટેલને બદનામ કરવા સોશિયલ મીડિયામાં પોસ્ટ અપલોડ કરવાનું ચાલુ રાખવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.

6/8
ફરિયાદમાં કહેવાયું હતું કે, નટવરલાલ બુટાણી, આહીર ભીમજી, હાર્દિક પટેલ, દક્ષ મોઢવાડિયા અને હાર્દિક પટેલ બહેન રેશમા પટેલ વિશે આપત્તિજનક ટિપ્પણી, ફોટા અને બિભત્સ કવિતાઓ અપલોડ કરતા રહ્યાં છે. ડાયરેક્ટ કે ઈનડાયરેક્ટ બિભત્સ લખાણો અને પાયાવિહોણી સ્ટોરીઓ ઘડી બદનામી કરવામાં આવી છે.

7/8
તેમણે ફરિયાદ કરી હતી કે,  સામાજીક આગેવાન અને ધર્મના બહેન રેશમા પટેલ વિશે ફેસબૂક, ટ્વીટર, વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયામાં આયોજનબદ્ધ કાવતરાના ભાગરૂપે મોર્ફ્ડ ફોટા, વીડિયો અને ટિપ્પણીઓ સતત અપલોડ કરવામાં આવે છે.

8/8
પાંચ ફેસબૂક પ્રોફાઈલ પૈકીની એક પ્રોફાઈલ પાટીદાર આંદોલનકારની હોવાની વિગતો પણ બહાર આવી હતી પણ કોઈ પગલાં નહોતાં લેવાયાં. રેશમા પટેલ વતી તેમના ભાઈ અને ઠક્કરબાપાનગરમાં રહેતા પાર્થ ઉર્ફે સન્ની ઉંજીયાએ ક્રાઈમ બ્રાન્ચના સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ

હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ

કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો

ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli News: અમરેલીમાં ભાજપના નેતાઓ અસુરક્ષિત?Surat Digital Arrest Case: ડિજિટલ અરેસ્ટ કેસમાં સુરત પોલીસને મોટી સફળતા, 5 સાયબર માફિયાઓની કરી ધરપકડPatan Child Trafficking Case : પાટણમાં બાળ તસ્કરીના કેસમાં વધુ એક મહિલાની ભૂમિકાBZ Group Ponzi Scheme : કરોડોનું ફુલેકું ફેરવી ફરાર થયેલ મહાઠગ ભૂપેંદ્રસિંહ ઝાલાના શાહી ઠાઠનો પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો

શું છે ‘Digital Arrest’? કેવી રીતે છેતરપિંડી કરનારા લોકોને બનાવી રહ્યા છે પોતાનો શિકાર, જાણો વિગત

સોનું ખરીદવાનો ગોલ્ડન ચાન્સ, ઓલ ટાઇમ હાઇ કરતા ₹4000 સસ્તું થયું, જાણો ચાંદીનો ભાવ કેટલો ઘટ્યો?

ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે પલટી મારી, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત 

Embed widget