શોધખોળ કરો
હાલમાં જેલમાંથી બહાર નહીં આવે હાર્દિક પટેલ, જાણો તેના વિરુદ્ધ નોંધાયેલા કેસની વિગતો
1/12

આ કારણે સામાન્ય કેસ હોવા છતાં હાર્દિકે જેલમાં જવું પડશે. અલબત રાજદ્રોહના કેસમાં જામીન મળતાં બીજા સામાન્ય કેસોમાં જામીન મળવાની શક્યતા વધી ગઇ છે. તેમ છતાં આ કેસોમાં જામીન મેળવવાની કાનૂની પ્રક્રિયા પુરી કરતાં હજુ એકાદ મહિના જેટલો સમય નીકળી શકે છે.
2/12

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશન: ગુના રજિસ્ટ્રેશન નંબર 90/2015. કલમ- 121 ભારત સરકાર સામે યુદ્ધ છેડવું. કલમ- 121 (એ) ગુનાઓને અંજામ આપવાનું કાવતરું. કલમ- 124 રાજદ્રોહ. કલમ- 153 વર્ગ વિગ્રહ ફેલાવવું. 120 (બી) ષડયંત્ર આ કેસમાં જામીન મળી ગયા છે.
Published at : 08 Jul 2016 03:19 PM (IST)
View More





















