શોધખોળ કરો

લોકો દસ ગ્રામના 50,000 આપીને પણ કેમ ખરીદી રહ્યા છે સોનું ? જાણીને થશે આશ્ચર્ય

1/6
બીજી તરફ કશું ના ખરીદો તો અત્યારે જે નોટો છે તેની કિંમત કાગળિયાં જેટલી થઈ જાય. આ કારણસર બિલ્ડરો ભાગતા ભૂતની ચોટલી ભલી એમ સમજીને જે હાથમાં આવે તે લઈને સોનું ખરીદી રહ્યા છે. કમ સે કમ પચાસ ટકા રકમ તો એ રીતે બચી જાય એવી તેમની ગણતરી છે.

2/6
કાળાં નાણાં જેમની પાસે છે એવા લોકો આ જોગવાઈથી તો ફફડી ગયા જ છે પણ તેના કરતાં વધારે મોટો ડર તેમને સરકારની નજરે ચડી જવાનો છે. ઈન્કમટેક્સ સહિતની સરકારી એજન્સીઓની નજરમાં આવી જવાય તો પછી કાયમી કકળાટ થઈ જાય.

3/6
અત્યારે લોકો સોનાનો 10 ગ્રામનો સામાન્ય ભાવ છે તેના કરતાં દોઢો કે બમણો ભાવ આપીને ખરીદી રહ્યા છે. આ રીતે ઉંચો ભાવ આપવા પાછળનું કારણ એ છે કે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે અઢી લાખ કરતાં વધારેની રકમ બેંકમાં ભરાશે તો તેની સ્ક્રુટિની થશે અને આ રકમ કાળાં નામાં હશે તો ટેક્સ વત્તા 200 ટકા દંડ લાગશે.

4/6
લોકો કાળા નાણાં હતા આપીને ઊંચા ભાવે જ્વેલરીની ખરીદી કરી રહ્યા છે. તેના કારણે બુલિયન બજારના વેપારીઓ ગ્રાહકની ગરજ અનુસાર મન ફાવે તે રીતે ભાવ પડાવી રહ્યા છે. શુક્રવારે 10 ગ્રામ શુદ્ધ સોનાનો ભાવ રૂ. 48 હજારની સપાટીએ જોવા મળ્યો હતો અને પછી તે વધીને 50,000ને આંબી ગયો હતો.

5/6
અમદાવાદઃ મોદી સરકારે કાળા નાણાંના દૂષણને ડામવા રાતોરાત રૂપિયા 500 અને 1000ની નોટો રદ કરી તેના પગલે લોકો દોડાદોડ કરી મૂકી સોનાની ખરીદી કરી શરૂ કરતાં સોનાના ભાવ રોકેટ ગતિએ ઉછળ્યા છે. અમદાવાદમાં ગ્રે માર્કેટમાં સોનાના ભાવ પ્રતિ દસ ગ્રામ 50 હજાર રૂપિયાને આંબી ગયા છે.

6/6
જો કે આ તો શરૂઆત છે કેમ કે અત્યારે સોનાની જે રીતે માગ છે તે જોતાં આ ભાવ 75,000 રૂપિયાને આંબી જાય એવી શક્યતા છે. મંગળવારે રાત્રે સરકારે રૂ.500 અને 1000ના દરની ચલણી નોટો રદ કરવાનો નિર્ણય જાહેર કર્યા બાદ મંગળવાર રાતથી જ જ્વેલર્સની દુકાનોમાં તડાકો પડયો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ

ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત

રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી

વિડિઓઝ

Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?

Embed widget