શોધખોળ કરો
મોદી બે મહિનામાં 4 વાર ગુજરાત આવશે, જાણો શું શું છે કાર્યક્રમો
1/6

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલે રાજીનામું આપ્યા બાદ નરેન્દ્ર મોદીએ ગુજરાતની કમાન પોતાના હાથમાં લીધી છે અને ગુજરાતની ઉપરાછાપરી મુલાકાતો લઈને ભાજપના હાથમાંથી ગુજરાતનો ગઢ સરકી ના જાય એ માટે ગુજરાત પર પૂરું ધ્યાન આપવા માંડ્યું છે.
2/6

મોદી 21 જાન્યુઆરીએ ખોડલધામ ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. પાટીદારોને પોતાની તરફ વાળવા ભાજપે કમર કસી છે.તેના ભાગરૂપે પાટીદાર અનામત આંદોલન સમિતી સાથે મંત્રણા શરૂ કરાઈ છે ને તેના ભાગરૂપે મોદી પણ આવવાના છે. ગયા મહિને મોદીએ વડોદરામાં આંતરાષ્ટ્રિય એરપોર્ટના ટર્મિનલનું ઉદઘાટન કર્યું હતું
Published at : 01 Dec 2016 11:18 AM (IST)
View More





















