શોધખોળ કરો
ભાજપ નેતાગીરી સામે બાંયો ચડાવનારાં રેશમા પટેલ ક્યા ધર્મસ્થાનની મુલાકાતે પહોંચ્યાં? જાણીને આશ્ચર્ય થશે
1/6

રેશ્માએ ટ્વીટ કર્યુ જેમાં, લખ્યુ કે, આ આત્મવિશ્વાસની હાર છે, આ અભિમાનની હાર છે. જનતાનુ એક એક આસુ શાસન માટે ખતરો છે એ ક્યારેય ના ભુલવુ જોઇએ, જયહિન્દ....
2/6

ઉલ્લેખનીય છે કે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળેલી હાર બાદ રેશ્મા પટેલે પોતાની જ પાર્ટી પર કટાક્ષ કરતુ ટ્વીટ કર્યુ હતુ. તેને ભાજપને મળેલી હારને અભિમાનની હાર ગણાવી છે.
Published at : 18 Dec 2018 11:39 AM (IST)
View More





















