શોધખોળ કરો

રૂપાણી સરકારે નિમ્યા જિલ્લા પ્રભારી, જાણો ક્યા મંત્રીને સોંપાયો ક્યો જિલ્લો ? ક્યા એક પ્રધાનને પ્રભારીના બદલે સહપ્રભારી બનાવાયા ?

1/8
અમદાવાદઃ ગુજરાતના જિલ્લાઓની વહીવટી કામગીરી સારી રીતે થાય, ઉચ્ચ કક્ષાએ દેખરેખ રહે તે માટે વિજય રૂપાણીની સરકાર દ્વારા ગુજરાત સરકારના મંત્રીઓને જવાબદારી સુપરત કરાઈ છે. રાજ્ય સરકાર દ્વારા વિવિધ મંત્રીઓને વિવિધ જિલ્લાના પ્રભારી,સહપ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

2/8
આ મંત્રીઓ સમયાંતરે જિલ્લાઓની મુલાકાત લઈ વહીવટી પ્રશ્નોથી વાકેફ થશે અને તેના નિકાલ માટે જિલ્લા અધિકારીઓને માર્ગદર્શન આપશે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે આ અંગેનો જાહેર પરિપત્ર કર્યો છે. સરકારે તમામ 18 મંત્રીને પ્રભારી બનાવ્યા છે. રાજ્ય સરકારે કરેલી જાહેરાત પ્રમાણે નીતિન પટેલ (નાયમ મુખ્યમંત્રી)- વડોદરા, ખેડા જિલ્લાના પ્રભારી રહેશે જ્યારે કૃષિ મંત્રી આર.સી. ફળદુ અમદાવાદ, અમરેલી જિલ્લાના પ્રભારી રહેશે.

3/8
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા રાજકોટ અને ભાવનગર જિલ્લાના પ્રભારી રહેશે જ્યારે મહેસૂલ મંત્રી કૌશિક પટેલ સુરત અને તાપી જિલ્લાના પ્રભારી રહેશે.

4/8
ઉર્જા મંત્રી સૌરભ પટેલ જામનગર અને મોરબી જિલ્લાના પ્રભારી રહેશે. આદિજાતી વિકાસ મંત્રી ગણપત વસાવા દાહોદ અને નવસારી જિલ્લાના પ્રભારી રહેશે. જયેશ રાદડિયા જૂનાગઢ, ગીરસોમનાથ જિલ્લાના પ્રભારી રહેશે.

5/8
આ ઉપરાંત દિલીપ ઠાકોર કચ્છ, ઈશ્વર પરમાર બનાસકાંઠા, પ્રદીપસિંહ જાડેજા ભરૂચ અને પંચમહાલ તેમજ પરબત પટેલ સાબરકાંઠા તથા ગાંધીનગર જિલ્લાના પ્રભારી રહેશે.

6/8
બચુ ખાબડ નર્મદા અને છોટાઉદેપુર, જયદ્રથસિંહ પરમાર આણંદ અને મહિસાગર, ઈશ્વરસિંહ પટેલ સુરેન્દ્રનગર તથા બોટાદ અને વાસણ આહીર પાટણ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી રહેશે.

7/8
વિભાવરીબહેન દવેને મહેસાણા જિલ્લાના પ્રભારી બનાવાયાં છે જ્યારે રમણ પાટકરને અરવલ્લી તથા ડાંગ જિલ્લાના પ્રભારી બનાવાયાય છે. કિશોર કાનાણી વલસાડ, પોરબંદર જિલ્લાના પ્રભારી રહેશે.

8/8
રસપ્રદ વાત એ છે કે, રાજ્યના મંત્રીમંડળમાંથી એક માત્ર પરસોત્તમ સોલંકીને સહપ્રભારી બનાવાયા છે. સોલંકીને સુરેન્દ્રનગર જિલ્લાના સહપ્રભારી બનાવાયા છે. પોતાને મળેલા ખાતાના મુદ્દે અસંતોષ પ્રગટ કરનારા સોલંકી આ મામલે શું કરે છે તે જોવાનું રહે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી

Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ

પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

Embed widget