શોધખોળ કરો
સાણંદમાં લવમેરજ કરનાર યુવક-યુવતીની હત્યામાં શું થયો મોટો ધડાકો? વાંચીને લાગી જશે આઘાત
1/4

અમદાવાદઃ સાણંદમાં પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરનાર યુવક-યુવતીની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. જે યુવતીની હત્યા થઈ એ યુવતી ગર્ભવતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે હત્યારા ભાઈ સામે પોલીસ વધુ એક ગુનો નોંધશે.
2/4

પોતાની બહેનનાં પ્રેમલગ્નથી નારાજ ભાઈએ પોતાની સગી બહેન અને બનેવીની નિર્મમ હત્યા કરી નાંખી હતી. પરંતુ હવે સામે આવ્યું છે કે, તેની બહેન ગર્ભવતી હતી અને તેનું પણ મોત થયું છે. ત્યારે હવે હાર્દિક સામે વધુ એક હત્યાનો ગુનો પણ નોંધાશે.
Published at : 29 Sep 2018 10:10 AM (IST)
Tags :
Love MarriageView More





















