શોધખોળ કરો
કઈ પાટીદાર સંસ્થાએ અનામતથી થતાં અન્યાય મુદ્દે હાઈકોર્ટમાં કરી જાહેર હિતની અરજી?
1/5

અરજદારનો દાવો છે કે, માત્ર મતબેંક ઊભી કરવા માટે આ પ્રકારના વધારાના લાભ અપાયો છે. આવા લાભ આપતા પહેલાં કોઈપણ પ્રકારનો સર્વે કે વૈજ્ઞાનિક પદ્ધતિથી માહિતી પૂરી પાડ્યા વગર છેલ્લા સિત્તેર વર્ષથી આવા લાભ અપાય છે, જેના કારણે લોકોને અન્યાય થાય છે .
2/5

અમદાવાદઃ અનામતથી થતા અન્યાયના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. આ અરજી સરદાર પટેલ સેવા દળ(એસપીજી) દ્વારા કરવામાં આવી છે. બંધારણની જોગવાઈ મુજબ સરકારે અનામત આપી પણ અનામતવાળાને અનામત ઉપરાંત વધારાના લાભ આપ્યા તેની સામે જાહેર હિતની અરજીમાં વાંધો ઉઠાવાયો છે.
Published at : 17 Oct 2018 04:36 PM (IST)
View More





















