શોધખોળ કરો
સ્વામીનારાયણ સાધુની કામલીલા આવી બહાર, બ્રાહ્મણ યુવતીને રાખી લઈ તેના પતિને આપી શું ધમકી, જાણો
1/4

મહંતે ઠાકર અને તેમની પત્નિને થોડા દિવસ છપૈયા રોકી લીધાં અને પછી ઠાકરને કોઈ બહાને અમદાવાદ મોકલી દીધા. ઠાકરે અમદાવાદ આવ્યા પછી તેમણે પત્નિ સાથે વાતકરવાનો પ્રયત્ન કરતાં મહંત તેમની વાત જ નહોતા થવા દીધા અને છેવટે મહંતનો આ પ્રકારનો ફોન આવ્યો હતો.
2/4

હિતેન્દ્ર ઠાકરનાં લગ્ન 13 વર્ષ પહેલાં થયાં હતાં. છેલ્લાં ઘણાં વરસોથી તે મહંત વાસુદેવ સ્વામીને ઓળખતા હતા. ઠાકરની પત્નિને પણ મહંત ઓળખતા અને તેમની નજર તેમની પત્નિ પર બગડી હતી. મહંત ઠાકરને વારંવાર છપૈયા આવવાનું કહેતા તેથી બંને છપૈયા ગયાં હતાં.
Published at : 12 Oct 2016 12:01 PM (IST)
View More





















