શોધખોળ કરો
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનાં નિવેદન બાદ ઠાકોરો કેમ ભડક્યાં? જાણો વિગત
1/4

રાજકીય નિવેદન કરી જાણે નાયબ મુખ્યમંત્રીએ ઠાકોરોને ઉશ્કેર્યાં છે. રવિવારે નિતીન પટેલે એવું નિવેદન કર્યું હતું કે, ઠાકોર સેના એલાન આપે, કાર્યકરો આંદોલન કરે અને પરપ્રાંતીયોને ધમકી આપે જેનો મતલબ સાફ છે કે, ઠાકોર સેનાના આગેવાનો સંડોવાયેલા છે અને સીધી ભૂમિકા છે.
2/4

અમદાવાદના સોલા, રિવરફ્રન્ટ, ઓઢવ, સરદારનગર, ઘાટલોડિયા, વેજલપુર વિસ્તારમાં પરપ્રાંતિય લોકો ઉપર હુમલાની ઘટનાઓ બની છે. રાજ્યભરમાં પરપ્રાંતિય લોકો ઉપર થયેલા હુમલા બાબતે નોંધાયેલા 42 ગુનાઓમાં અમદાવાદમાં 7 ગુના નોંધાયા છે. જેમાં પોલીસે 100 માણસોની ધરપકડ કરી છે.
Published at : 08 Oct 2018 08:38 AM (IST)
View More





















