શોધખોળ કરો

ઊંઝામાં પોતાની ટિકિટ કપાતા નારાયણ પટેલે કોના માટે કરી ટિકિટની માંગ? કોને લખ્યો પત્ર?

1/5
ઊંઝાથી ભાજપના ધારાસભ્ય નારાયણ લલ્લુભાઈ પટેલે અમિત શાહની મુલાકાત કરી હતી અને પોતના કપાતી ટિકિટની બાજી સંભાળતાં અમિત શાહને પોતાના નજીકના લોકોને ટિકીટ મળે તે માટે મોટી ગેમ કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

2/5
અમદાવાદઃ આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા 74 વર્ષથી વધુની વયના ઉમેદવારોને ટિકિટ ન આપવાનું વલણ અપનાવાયું છે, જેને કારણે કેટલાય વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કપાઈ રહી છે. ઊંઝાના ધારાસભ્ય નારાયણ લલ્લુભાઈ પટેલ પણ આમાના એક ધારાસભ્ય છે. તેમની ટિકિટ કપાય છે, ત્યારે તેમણે અમિત શાહને પત્ર લખીને સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માગ કરી છે.

3/5
ઊંઝામાં ભાજપના ઉમેદવારને લઈને અમિત શાહને પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં સ્થાનિક અને સિક્ષણ લાયકાત ધરાવતા યુવાન ઉમેદવાર પસંદગી માટેની માંગ કરાઈ છે. પત્રમાં ઊંઝાના ધારાસભ્ય નારણભાઈ પટેલની સહી સાથે પૂર્વ ભાજપ જિલ્લા પ્રમુખ અને જિલ્લાના મોટા ભાજપ હોદેદારની સહીઓ છે. આ પત્રને લઈ અનેક તકવિતર્ક શરૂ થઈ ગઈ છે.

4/5
નોંધનીય છે કે, સુરત કલેક્ટર મહેન્દ્ર સોમાભાઈ પટેલે પણ ઊંઝાથી ભાજપની ટિકિટની માંગણી કરી છે. નારાયણ કાકા અને સમર્થકો દ્વારા લખાયેલ આ પત્રથી સુરત કલેક્ટરને ટિકિટ ના મળે તેવી શક્યતાં છે. સુરત કલેક્ટરની સાથે વિશ્વ ઉમિયા ફાઉંડેશનના આરપી પટેલની ટિકિટ માંગણી પર પાણી ફરી વળ્યું છે.

5/5
 નારાયણ કાકા ટિકિટની રેસથી પોતે બહાર નીકળી ગયા છે, ત્યારે ઊંઝામાં સ્થાનિક અને વરિષ્ઠ કાર્યકરને ટિકિટ આપવા માટે માંગ કરવામાં આવી છે. ઊંઝા ભાજપ મોવડી મંડળના વીસ વરિષ્ઠ કાર્યકરોની સહી સાથે પત્ર લખીને સ્થાનિકને ટિકિટ આપવાની માંગ કરવામાં આવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 

અમદાવાદને મળી અદ્યતન RTO કચેરીની ભેટઃ 62 કરોડ ખર્ચે તૈયાર થયેલા હાઈટેક ભવનનું નાયબ મુખ્યમંત્રીના હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ

અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી

Gujarat: 2008 બૉમ્બ બ્લાસ્ટના પીડિતોને આખરે ન્યાય, હાઈકોર્ટે નીચલી અદાલતનો ફાંસી અને આજીવન કેદનો ચુકાદો રાખ્યો યથાવત

વિડિઓઝ

Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા
Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ
Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?

Gir Somnath: શિક્ષણ જગત શરમાયું, ગીર સોમનાથમાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો

Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર

Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ

Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત

બાળકોને નાસ્તામાં મ્યુસલી-કોર્ન ફ્લેક્સ આપતા માતા-પિતા સાવધાન! CERCના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો

Vitamin Deficiency Symptoms: શું પૂરતી ઊંઘ લીધા પછી પણ લાગે છે થાક? ઇગ્નોર કરશો તો થઈ શકે છે ગંભીર બીમારી!

Botad Crime News: ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ રિક્વેસ્ટ મુદ્દે લોહિયાળ ખેલ, સમાધાનની બેઠકમાં હુમલો કરતાં એકનું મોત, બે ઘાયલ

Embed widget