શોધખોળ કરો
દારૂની પાર્ટી કરનાર વિસ્મય શાહને કોર્ટે કર્યો જેલ ભેગો, પત્ની અને સાળાને......
1/3

અમદાવાદઃ પોલીસે અડાલજ નજીક આવેલા બાલાજી કુટિરમાં દારૂ અને હુક્કાની મહેફિલ માણતા છ લોકોની ધરપકડ છે. જેમાં ચકચારી બીએમ ડબ્લ્યુ હિટ એન્ડ રન કેસનો આરોપી રહેલો વિસ્મય પત્ની પૂજા શાહ, સાળા ચિન્મય પટેલ, વીએસની ડૉકટર સહિતના હાઈપ્રોફાઈલ લોકો ફાર્મ હાઉસમાં પાર્ટી માણતા ઝડપાયો છે. તાજેતરમાં કોર્ટે વિસ્મયને વિદેશ હનીમૂન કરવા જવાની ના પાડતા અમદાવાદમાં જ ક્રિસમસ પાર્ટી કરી હતી.
2/3

દારૂના કેસમાં કોર્ટે તમામ આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી હતી અને સાથે પોલીસને ત્રણ દિવસની રિમાન્ડ અરજીને પણ કોર્ટે નકારી દીધી હતી. વિસ્મય શાહની સાથે તેની પત્ની અને ચાર મિત્રોને પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
Published at : 27 Dec 2018 07:14 AM (IST)
Tags :
BMWView More





















