શોધખોળ કરો

ગુજરાતના આ શહેરમાં ભાજપ કયા નેતાના અન્ય યુવતીઓ સાથે અશ્લિલ ફોટો થયા વાયરલ

1/7
2/7
3/7
 જોકે આ મામલે વઢવાણ શહેર યુવા ભાજપ પ્રમુખ શૈલેન જાનીએ જણાવ્યું હતું કે, દિપણભાઈ વઢવાણ ભાજપના હોદ્દેદાર હતા પરંતુ સતત ગેરહાજર રહેતા થોડા દિવસો પહેલા જ તેમને આ હોદ્દા પરથી છૂટા કરી દીધાં છે.

4/7
બિભત્સ ફોટાઓ વાયરલ થયાની ઘટનાનાં પગલે યુવા ભાજપની છાવણીમાં સોપો પડી ગયો હતો. જ્યારે આ ઘટના મામલે જિલ્લા યુવા ભાજપ પ્રમુખ મૃગેશભાઈ રાઠોડે દીપણ વાણીયાને મંત્રી પદેથી અઠવાડિયા પહેલા છૂટા કરી દીધાં હોવાની માહિતી સામે આવી છે.

5/7
સુત્રો પ્રમાણે વઢવાણ શહેર યુવા ભાજપના મંત્રી પદે દિપક વાણીયા હતાં. પરંતુ રવિવારે એકાએક સોશિયલ મીડિયામાં શહેર યુવા ભાજપ મંત્રીના બિભત્સ ફોટા યુવતીઓ સાથેને સોશિયલ મીડિયામાં ખુલ્લેઆમ વાયરલ થતાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો હતો.

6/7
વઢવાણ શહેર યુવા ભાજપના મંત્રીના જુદી-જુદી યુવતીઓ સાથેના અશ્લીલ ફોટા અને તે પણ ગરવી ગુજરાત બીજેપીના વોટસએપ ગ્રૂપથી વાયરલ થતાં ચકચાર ફેલાઈ ગઈ છે. જોકે યુવા ભાજપના મુખ્ય હોદ્દેદારોએ ફોટો વાયરલ થયા બાદ હોદ્દેદારોને થોડા સમય પહેલા છૂટા કરી દીધાની માહિતી મળી છે.

7/7
સુરેન્દ્રનગર: વઢવાણ શહેર યુવા ભાજપ મંત્રીના અન્ય યુવતી સાથે બિભત્સ હાલતમાં ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભાજપની યુવા છાવણીમાં ગરમાવો વ્યાપી ગયો છે. આ ફોટો વાયરલ થતાં કેટલાંક નેતાઓની તો બોલતી બંધ થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનાનાં પગલે સ્થાનિક પોલીસે પણ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી

Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ

પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

Embed widget